નમસ્તે તમારું સ્વાગત છે આજના લેખમાં મિત્રો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દેશના નાગરિકોને સરળતા થાય, અને સારી સહાય મળે એ માટે સરકાર અવનવી યોજના શરૂ કરતી રહે છે. મિત્રો એવા પ્રકાર ની યોજના એટલે Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 આ યોજનામાં જે લોકો પોતાનો ઈલેક્ટ્રીક દ્રી ચક્રી વાહન ખરીદવા ઈચ્છે છે, તેમને સરકાર તરફથી સબસીડી નો લાભ મળશે.
આજે આપણે આ આર્ટીકલ ની મદદથી યોજના શું છે. અરજી કેવી રીતે કરવી કયા લાભ મળશે, આ યોજના માટે કોણ પાત્ર છે. એ તમામ માહિતી મેળવીશું તો મિત્રો તમે આ લેખ છેલ્લે સુધી વાંચજો.
Gujarat Go Green Scheme Subsidy Yojana 2024
આ ગુજરાત સરકારની યોજના છેલ્લે જે પેટ્રોલ, ડીઝલ થી ચાલતી ગાડીઓ નો ઓછો ઉપયોગ થાય તે માટે આ યોજના શરૂ કરી છે. આ યોજનામાં સરકાર ઇલેક્ટ્રોનિક વાહન ખરીદવા માટે બાઈકની મૂળ કિંમત 30% અથવા 30,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે આપશે. બાઈકની બાકીની કિંમતની ભરપાઈ તમારે જાતે કરવાની રહેશે તેમાં પણ લોનની સુવિધા મળી જશે.
આ રીતે ઇલેક્ટ્રોનિક બાઈક ની ખરીદી તમે કરી શકો છો. આ Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે અરજી કરવાની પણ ખૂબ જ સરળ છે. તમે ઓનલાઈન અરજી કરી શકો છો, અરજી કેવી રીતે કરી શકો તેની માહિતી આ આર્ટિકલમાં નીચે પ્રમાણે આપેલી છે.
Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 Overview
1. | યોજના નું નામ | Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 |
2. | લાભાર્થી | ગુજરાત રાજ્યના નાગરિકો |
3. | લાભ | ઇલેક્ટ્રિક બાઈક બાઈક ખરીદવા માટે સબસીડી મળશે |
4. | કેટલી સહાય મળશે | 30 % અથવા 30,000 |
5. | અરજી કેવી રીતે કરવી | ઓનલાઇન |
ઈલેક્ટ્રીક બાઈક માટે પાત્રતા
- અરજદાર ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- અરજદાર ગુજરાતનો શ્રમિક હોવો જોઈએ.
- અરજદારે પહેલા પણ આ યોજનાનો લાભ મેળવેલ હોય તો લાભ નહીં મળે.
- અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે જરૂરી દસ્તાવેજો.
> આધાર કાર્ડ
> પાનકાર્ડ
> જાતિનો દાખલો
> આવકનો દાખલો
> પાસપોર્ટ સાઇઝ નો ફોટો
> બેંક નું સ્ટેટમેન્ટ
વ્યાજદર અને લોન કેવી રીતે ચૂકવવી ?
આ ઇલેક્ટ્રોનિક બાઈક ખરીદવા માટે ગુજરાત સરકાર તરફથી 30,000 રૂપિયા અથવા 30% બંનેમાંથી જે ઓછું હોય તે સહાયનો લાભ લાભાર્થીને મળશે. અને બાકીની રકમ લોન દ્વારા ચૂકવવામાં આવશે જેને ચુકવણી લાભાર્થી એ કરવાની રહેશે. લોનની ચુકવણી કરવા માટે 2% નો વ્યાજ લાગશે.
Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
1 > પહેલા તો તમારે આ યોજનાનો લાભ લેવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
2 > ત્યારબાદ લોગીન ટુ પોર્ટલ નંબરના બટન પર ક્લિક કરવાનું.
3 > નવું પેજ ખુલશે ત્યાં રજીસ્ટર ના ઓપ્શન પર ક્લિક કરો.
4 > તમારું પ્રોફાઈલ બનાવ પછી આ યોજના માટે લોગીન કરો.
5 > ત્યાર બાદ એક આવેદનપત્ર ખુલશે.
6 > તેમાં માગ્યા પ્રમાણે માહિતી ભરો.
7 > માહિતી ભર્યા પછી સબમીટના બટન પર ક્લિક કરો.
8 > આ રીતે તમે Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે અરજી કરી શકો છો.
આજે આપણે આ આર્ટીકલ ની મદદથી Gujarat Go Green Scheme Subsidy Yojana 2024 માટે અરજી કેવી રીતે કરવી. અરજી કરવા માટે કયા દસ્તાવેજો હોવા જોઈએ, શું પાત્રતા હોવી જોઈએ અને વિશેષ માહિતી મેળવી. આ આર્ટીકલમાં આપેલ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને પણ આ આર્ટીકલ શેર કરો. જેથી તમારા મિત્ર આ યોજનાનો લાભ મેળવી શકે.