Aadhar card thi paisa kevi rite upadva in gujarati online: નમસ્કાર મિત્રો આજે અમે તમને આધાર કાર્ડ થી પૈસા કેવી રીતે ઉપાડવા એ પણ તમારા મોબાઇલથી તે જાણવા માહિતી હાલમાં ગામડા અને શહેરમાં લોકોને પૈસા ઉપાડવામાં ઘણી તકલીફ પડે છે ઓફિસના ધક્કા ખાવાના હોય છે પણ કોઈ પૈસા આપતું નથી તો તમે ઘરે બેઠા પણ મોબાઈલથી આ મશીન દ્વારા જાતે જ પૈસા પડી શકો છો
આધાર કાર્ડ થી પૈસા કેવી રીતે ઉપાડવા હાલના ડિજિટલ યુગમાં બેન્કિંગ પણ ડિજિટલ બની રહી છે હવે તમે ઘરે બેઠા આધાર કાર્ડ થી પૈસા ઉપાડી શકો છો આધારકાર્ડ દ્વારા તમે બેન્કમાંથી કે તમે ઘરે બેઠા પૈસા કેવી રીતે ઉપાડવા જેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપીશું તો તમે આલેખ પૂરો વાંચી અને દર મહિને સારી કમાણી કરી શકો છો
હવે ઘરે બેઠા ઓનલાઈન લાઈટ બિલ ભરો ઓફિસે જવાની જરુર નથી લાઈટ બીલની ગણતરી કેવી રીતે કરવી..? જાણો માહિતી
આધાર કાર્ડ દ્વારા પૈસા કેવી રીતે ઉપાડવા: Aadhar card thi paisa kevi rite upadva in gujarati online
સરકાર દ્વારા નાગરિકોને ડિજિટલ બેંકિંગ સુવિધાઓ આપેછે આધાર પેમેન્ટ સિસ્ટમ (AEPS) શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમનો ઉપયોગ કરીને, કોઈપણ વ્યક્તિ તેમના આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને ATM મશીનમાંથી પૈસા ઉપાડી શકે છે, ભલે તેમની પાસે બેંક ખાતું ડેબિટ કાર્ડ ન હોય.
આધાર કાર્ડ જરૂરી વસ્તુઓ દ્વારા પૈસા કેવી રીતે ઉપાડવા: Aadhar card thi paisa kevi rite upadva in gujarati online
- આધાર કાર્ડ
- બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ
- OTG વાળો ફોન
- ફિંગરપ્રિન્ટ સ્કેનર ડિવાઇસ હોય છે
- AEPS એપ્લિકેશન (જેમ કે ‘ભીમ આધાર’)
- ઇન્ટરનેટ કનેક્ટિવિટી
આધાર કાર્ડથી પૈસા ઉપાડવાના ફાયદા: aadhar card thi paise kevi rite upadva
- બેંક ખાતું ડેબિટ કાર્ડની જરૂર નથી
- દેશભરમાં ATM મશીનો દ્વારા પૈસા મળે
- સરળ અને સુરક્ષિત ટ્રાન્ઝેક્શન
- ઓછી કિંમત
આધાર કાર્ડ દ્વારા પૈસા કેવી રીતે ઉપાડવા જાણો aadhar card thi paise kevi rite upadva
- તમારા ફોન પર AEPS એપ્લિકેશન ડાઉનલોડ કરો
- એપ્લિકેશન ખોલો અને તમારું આધાર નંબર દાખલ કરો.
- તમારા બેંકના નામની પસંદગી કરો.
- તમારી ફિંગરપ્રિન્ટ સ્કેન કરો.
- ઉપાડવા માટેની રકમ દાખલ કરો અને “મંજૂરી” બટન પર ક્લિક કરો.
- તમારી ફિંગરપ્રિન્ટ ફરીથી સ્કેન કરો.
- પૈસા તમારા બેંક ખાતામાંથી ઉપાડવામાં આવશે
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.