9થી 12 જૂને વરસાદ પડશેઃ અંબાલાલ
દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી ધોધમાર વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદરમાં વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ આવી શકે છે. પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં વરસાદ વરસી શકે છે.
24 કલાકમાં વરસાદ:
ગુજરાતમાં 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ પડ્યો છે અને હાલમાં તાપીમાં ડોલવણ તાલુકામાં ચાર ઇંચ જેવું વરસાદ પડ્યો છે વાલોડમાં 3:30 ઇંચ વરસાદ છે અને ધરમપુર વરસાદ પડ્યો છે આજની આગાહી 2024 હવામાન આગાહી આજનો વરસાદ આજની વરસાદની આગાહી વરસાદની આગાહી તારીખ વરસાદની આગાહી લાઈવ વરસાદની આગાહી અંબાલાલ પટેલ ગુજરાત હવામાન
Axis Bank ઓફર કરે છે ₹50,000 થી ₹40 લાખ સુધીની પર્સનલ લોન, આ રીતે કરો ઓનલાઈન અરજી
મુંબઈ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી
છે કે 10 અને 11 જૂનના રોજ મુંબઈમાં ચોમાસું સત્તાવાર રીતે પહોંચશે. મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા છે, જેના કારણે વાહનવ્યવહારમાં વિક્ષેપ પડી શકે છે.
10 અને 11 જૂનના રોજ મુંબઈમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે, ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસામાં થોડો વિલંબ થઈ શકે છે, 21 જૂન પછી ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે.
9 થી 12 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
21 જૂન પછી વરસાદ વધુ સક્રિય થશે અને ખેડૂતો માટે ફાયદાકારક રહેશે.
ગુજરાત અંબાલાલ પટેલે આગાહી
ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ શકે છે. હાલમાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ મંદ છે. 9 થી 12 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત (આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી) અને સૌરાષ્ટ્ર (ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર) ના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. 21 જૂન પછી, ડીપ ડિપ્રેશન અને લો પ્રેશર સિસ્ટમના સંયુક્ત અસરથી ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનશે અને 21 જૂન પછી આદ્રા નક્ષત્રમાં રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે.