સરકારી કયા કર્મચારીને પગાર માં વધારો કરવામાં આવે છે
જે કર્મચારી LIC નોકરી કરે છે તેમના માટે સમાચાર હશે કે મોદી સરકાર દ્વારા એલઆઇસી ના કર્મચારીઓ માટે 17 ટકારો વધારો કરવામાં આવે છે જેના દ્વારા એક લાખ કર્મચારીને અને 30000 ટેન્શનદારોની ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને આ વધારો કરવામાં આવ્યો એના પછી શેર માર્કેટમાં lic ના શેરમાં 3.4% નો વધારો થયો છે ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ
આ પણ વાંચો:
-
ખરાબ સિબિલ સ્કોર માં 25000 સુધીની લોન મેળવો તુરંત – ફોન થી, ઘરે બેઠા બેઠા
-
ખેડૂતો માટે કોઈ સમાચાર છે કે કિસાન ક્રેડિટ લોન એક લાખ રૂપિયા ની લોન આપવામાં આવશે
કેન્દ્ર દ્વારા LIC કર્મચારીઓ માટે મોટી જાહેરાત: બેઝિકમાં 17% વધારો મંજૂર
- કેન્દ્ર સરકારે LIC કર્મચારીઓ માટે બેઝિક પગારમાં 17% વધારો મંજૂર કર્યો છે.
- આ વધારો 1 લાખ કર્મચારીઓ અને 30,000 પેન્શનરોને ફાયદો કરશે.
- કંપનીને આ વધારાથી વાર્ષિક રૂ. 4,000 કરોડનું નુકસાન થશે.
- 2010 પછી જોડાયેલા કર્મચારીઓ માટે NPS યોગદાનમાં 10% થી 14% સુધીનો વધારો.
- LIC પેન્શનરો માટે એક વખતની એક્સ-ગ્રેશિયા ચુકવણી.
- 21,000 થી વધુ કુટુંબ પેન્શનરો માટે પેન્શનમાં વધારો.
ડીએ ચાર ટકા નો વધારો કરવામાં આવ્યો જાણો
હમણાં પણ તમને પણ ખબર હશે 50% ના વધારો કરવામાં આવ્યો છે જે પહેલા 46% હતો કેન્દ્ર સરકારના કર્મચારીને ચાર ટકા વધારો કરવામાં આવે છે સાતમા પગાર પંચ દ્વારા કેન્દ્ર સરકાર કર્મચારીઓ પગાર વધારો થવાની શક્યતા છે જે ત્રણ કેટેગરીમાં પગારનો વધારો કરવામાં આવે છે એક્સ વાય અને ઝેડ તો જાણી શકો છો કે તમે કઈ કેટેગરીમાં આવો છો
મોંઘવારી ભથ્થું (DA): 17% hike for LIC staff
કેન્દ્ર સરકારે DAમાં 4%નો વધારો કર્યો છે. આ વધારો 1 જુલાઈ, 2023થી અમલમાં આવશે. આ સાથે, કેન્દ્ર સરકારના કર્મચારીઓનું DA 46%થી વધીને 50% થઈ ગયું છે. ૭ મો સેન્ટ્રલ પે કમિશન (સી.પી.સી.) એન્ડ ડિફેન્સ ફોર્સીસ
HRA માં વધારો : 17% hike for LIC staff
HRA પણ વધારવામાં આવ્યું છે. X શ્રેણીના શહેરો માટે HRA 30% થશે, Y શ્રેણી માટે 20% અને Z શ્રેણી માટે 10%. હાલમાં, X, Y અને Z શ્રેણીના શહેરોમાં રહેતા કર્મચારીઓને અનુક્રમે 27%, 18% અને 9% HRA મળે છે.