BMC Recruitment 2024: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ભરતી ojas.gujarat.gov.in

BMC Recruitment 2024: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હમણાં જ એક નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ પોસ્ટ પર કુલ 10 જગ્યાની ભરતી કરવામાં આવશે અને આ ભરતી ના ફોર્મ 8 માર્ચ 2024 થી શરૂ થઈ ગયા છે અને 23 માર્ચ 2024 સુધી તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો.

ટોટલ 10 જગ્યા છે અને અલગ અલગ પોસ્ટ પર જગ્યા બહાર પાડવામાં આવી છે અને પોસ્ટની વાત કરીએ તો આમાં Gynecologist, Pediatrician, Chief Fire Officer, Station Fire Officer, Deputy Chief Accountant, Veterinary Officer, Technical Assistant (Electrical) અને Swimming Instructor (Female) માટે ભરતી પાડવામાં આવી છે.

Advertisment

જે ઉમેદવાર સરકારી ભરતી ની તૈયારી કરતા હોય તેમના માટે બહુ સારા સમાચાર છે તેઓ આપ ભરતીમાં ફોર્મ ભરીને જોબ મેળવી શકે છે.

BMC Gujarat Bharti 2024

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 બહાર પડી ગઈ છે જે ઉમેદવાર લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે લોકો માટે બહુ સારા સમાચાર છે. ઘણા વિદ્યાર્થીઓ બહુ સમયથી તૈયારી કરે છે પરંતુ હમણાં કોઈ નવી ભરતી બહાર પડી નથી ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ટોટલ દસ જગ્યા પર ભરતી બહાર પાડી છે. આ ભરતીના સમાચાર સાંભળીને ઘણા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા છે અને તેઓ ટૂંક સમયમાં આ ભરતીની તૈયારી શરૂ કરી દે.

BMC Recruitment 2024 હોદ્દા મુજબ જગ્યા 

હોદ્દો ખાલી જગ્યા 
Gynecologist 1
Pediatrician 2
Chief Fire Officer 1
Station Fire Officer 1
Deputy Chief Accountant 1
Veterinary Officer 1
Technical Assistant (Electrical) 2
Swimming Instructor (Female) 1

બીએમસી ભરતી 2024 યોગ્યતા

BMC ની પોસ્ટ મુજબ અલગ અલગ યોગ્યતા છે, શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારે સત્તાવાર ઓફિસિયલ નોટિફિકેશન અવશ્ય ચેક કરી લેવું. નોટિફિકેશન અહિયાં થી જોવો  

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે મહત્વની તારીખો

બીએમસી ભરતી 2024 ની અલગ અલગ પોસ્ટ માટે અરજી કરવાની તારીખ 8 માર્ચ 2024 થી શરૂ થઈ જાય છે અને 23 માર્ચ 2024 સુધી ફોર્મ ભરી શકે છે.

બીએમસી ભરતી ફી

ભાવનગર મ્યુનિસિપલ ભરતી માટે ચલણ 500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, ઇન્ડિયા પોસ્ટ દ્વારા ચલણ  ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2024 છે, ત્યાં સુધીમાં ટપાલ દ્વારા ફરજિયાતથી ચલણ ભરી લેવી.

ભાવનગર મ્યુનિસિપલ ભરતી 2024 માં ઓનલાઇન આવેદન કરવાની પ્રક્રિયા 

BMC Recruitment 2024 માં આવેદન ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી કરી શકાશે.

  • Google માં જઈને ઓજસ ની વેબસાઈટ ખોલો
  • પછી ઓનલાઇન એપ્લિકેશન વિકલ્પમાં જઈને એપ્લાય વિકલ્પ પર ક્લિક કરો
  • તેના પછી કરંટ એડવર્ટાઈઝમેન્ટ લિસ્ટ વિકલ્પ પર ક્લિક કરો
  • જેમાં તમારે બીએમસી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સિલેક્ટ કરવાનું રહેશે
  • તે સિલેક્ટ કર્યા પછી તમારી સામે અલગ અલગ હોદ્દા પર  અત્યારે ચાલુ છે તે ભરતી નું લીસ્ટ ખુલી જશે
  • જેમાં તમે છેલ્લે એપ્લાય નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરીને ફોર્મ ભરી શકો છો.

સારાંશ

આજે આપણે આ આર્ટિકલમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 ની સંપૂર્ણ ડીટેલ માં માહિતી આપી છે, આ આર્ટીકલ દ્વારા તમે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો તેની પણ માહિતી આપવામાં આવી છે. વધુ માહિતી માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

Job Advertisement Click Here
Official website Click Here
Apply Online Click Here
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close