Bob bharti 2024 in gujarat :બેંક ઓફ બરોડા માં ભરતીમાં વગર પરીક્ષાએ નોકરી મળશે ફોર્મ ભરવાની ક્લિક કરો

Bob bharti 2024 in gujarat : બેંક ઓફ બરોડા દ્વારા બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તમે પણ પ્રતિમા નોકરી કરવા માગતો ફોર્મ ભરી અને નોકરી લઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી ફોર્મ કેવી રીતે ભરવું પેલી જગ્યા છે જેને સંપૂર્ણ માહિતી લેખમાં આપેલ છે

બેંક ઓફ બરોડા ભરતી વિગત 

બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2024: મુખ્ય વાતો
પદ: સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસર
અરજી કરવાની છેલ્લી તારીખ: 3 એપ્રિલ, 2024
વેતન: ₹ 36,000 – ₹ 60,000
વય મર્યાદા: 35 વર્ષ (1 ફેબ્રુઆરી, 2024 ના રોજ)

બેંક ઓફ બરોડા ની શૈક્ષણિક લાયકાત

  • બેંક ઓફ બરોડા ભરતી જાહેર કરવામાં આવી છે તેમ તમને ખબર નહીં હોય કે શૈક્ષણિક લાયક જ હશે પણ અમે તમને
  • અહીં જણાવી દઈશું કે bank of baroda માં ભરતી માટે શૈક્ષણિક લાયકાત કોઈપણ યુનિવર્સિટી કોલેજમાં કોઈપણ વિષયમાં ગ્રેજ્યુકેશન કરેલું હોવું જોઈએ અને

શૈક્ષણિક યોગ્યતા:
કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ
સુરક્ષા / સુરક્ષા / ગુપ્તચર / પોલીસ / સશસ્ત્ર દળો / ડિટેક્ટિવ / ફાયર સેવા / જેલ પ્રશાસન / ઈન્ટેલિજન્સ / કાયદા / ક્રિમિનલ / ફોરેન્સિક / સાયબર સુરક્ષા / ડિઝાસ્ટર મેનેજમેન્ટ / ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી / ઈન્ફર્મેશન સિક્યુરિટી / ઈન્વેસ્ટિગેશન / રિસ્ક મેનેજમેન્ટ / ઈન્ટેલીજન્સ / કાઉન્ટર ઈન્ટેલીજન્સ / કોઈપણ સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા / સર્ટિફિકેટ

SSC પોલીસ ની 4187 જગ્યા પર પડી બમ્પર ભરતી! ફટાફટ 28 માર્ચ સુધીમાં ફોર્મ ભરી નાખો

બેન્ક કરોડ બરોડા ભરતીમાં પસંદ કેવી રીતે કરવામાં આવશે

  1. Bank of baroda પસંદગી કેવી રીતે રહે તે તમને મોટો પ્રશ્ન હશે પણ અમે તમને જણાવી દઈએ કે પહેલા interviwe લેવા આવશે interviwe પડશે એ કમ્પ્લીટ થઈ જશે એટલે ડોક્યુમેન્ટ કરવામાં આવશે તે કમ્પ્લીટ થઈ જશે એટલે
  2. તમારું શરીર ચેક કરવામાં આવશે એટલે કે મેડિકલ ચેકઅપ હશે જેમાં તમે પાસ થઈ જશે એટલે તમારા હાથમાં નોકરી આવી જશે

બેંક ઓફ બરોડા ભરતી અરજી ફી કેટલી

  • Bank of baroda માં વાત કરીએ તો
  • સામાન્ય ઓબીસી અને ઇ ડબલ્યુ એસ વિદ્યાર્થી માટે 850 રૂપિયા અને
  • બીજા વિદ્યાર્થી માટે 175 રૂપિયા

અનુભવ:

સુરક્ષા / સુરક્ષા / ગુપ્તચર / પોલીસ / સશસ્ત્ર દળો / ડિટેક્ટિવ / ફાયર સેવા / જેલ પ્રશાસન / ઈન્ટેલિજન્સ / કાયદા / ક્રિમિનલ / ફોરેન્સિક / સાયબર સુરક્ષા / ડિઝાસ્ટર મેનેજમેન્ટ / ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી / ઈન્ફર્મેશન સિક્યુરિટી / ઈન્વેસ્ટિગેશન / રિસ્ક મેનેજમેન્ટ / ઈન્ટેલીજન્સ / કાઉન્ટર ઈન્ટેલીજન્સ / ક્ષેત્રમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ

Advertisment

બેંક ઓફ બરોડા ભરતી અરજી કરવાની રીત:

  • બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ https://bankofindia.co.in/ ની મુલાકાત લો.
  • “કરિયર” વિભાગ પર જાઓ.
  • “ભરતી” ટેબ પર ક્લિક કરો.
  • “સ્પેશિયાલિસ્ટ સિક્યુરિટી ઓફિસર” ભરતી નોટિફિકેશન શોધો.
  • “અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો.
  • અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ રાખો.

બેંક ઓફ ઇન્ડિયા ભરતી વેકેન્સી ચેક 

સારાંશ

તો અમે તમને આજે આ ભરતીમાં બેંક ઓફ બરોડા ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે તમને પણ સારી લાગી હશે જો તમારે કોઈ ફોર્મ ભરવામાં તકલીફ હોય તો તમે અમને કોમેન્ટ કરી અને જણાવી શકો છો અમે તમને ચોક્કસ મદદ કરીશું આભાર

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close