બ્રેકીંગ ન્યુઝ: CBSEનું ધોરણ 10 માનુ પરિણામ જાહેર, આ રીતે ડાઉનલોડ કરો

CBSE 10th Result 2024 Date: જે પણ વિદ્યાર્થી CBSE ધોરણ દસમા ના રિઝલ્ટની (CBSE 10th result 2024) રાહ જોઈ રહ્યા છે તેની હવે આતુરતાનું અંત આવશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ CBSE – Central Board of Secondary Education બોર્ડ દ્વારા સીબીએસસી દસમા ધોરણનું પરિણામ ની તારીખ જલ્દી જાહેર થઇ જશે.

CBSE 10th Result 2024 જાહેર થયા બાદ તમે ઓફિસિયલ વેબસાઈટ https://results.cbse.nic.in/ પર જઈને ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો. આજના આર્ટીકલમાં અમે તમને સીબીએસસી દસમા ધોરણ નું રિઝલ્ટ લઈને મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છે જેને ધ્યાનથી વાંચજો.

CBSE 10th Result 2024 Date। સીબીએસસી ધોરણ 10 પરિણામ તારીખ 

તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી 10 એપ્રિલ 2024 દરમિયાન લેવાઈ હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ટૂંક સમયમાં પરિણામની જાહેરાત થઈ કરી શકે છે. હાલમાં બોર્ડ દ્વારા માહિતી મળી રહી છે કે ખૂબ જ જલ્દી પરિણામની તારીખ જાહેર કરવામાં આવશે. આજના આર્ટીકલ દ્વારા અમે તમને પરિણામ વિશે અગત્યની વિગતો આપીશું.

Advertisment

12th Commerce Result Date 

CBSE 10th result 2024 date ની તારીખો ખૂબ જ જલ્દી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. સંભવિત તારીખ ની વાત કરીએ તો એપ્રિલના અંત સુધીમાં CBSE બોર્ડનું પરિણામ જાહેર થઈ શકે તેમ છે. ધોરણ 10 અને 12 નું પરિણામ અલગ અલગ સમય જાહેર થશે તેવી સંભાવના છે. નીચે અમે તમને ધોરણ 10 નું રિઝલ્ટ ડાઉનલોડ કરવાની પૂર્ણ પ્રક્રિયા બતાવી છે.

ધોરણ 10 અને 12નું પરિણામ ચેક કરો : Download  CBSE 10th Result 2024 

  • ધોરણ 10માં ના પરિણામની વિગતો ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી મેળવી શકો છો, ઓફિશિયલ વેબસાઈટ https://www.cbse.gov.in/ પર જઈને હોમ પેજ પર રિઝલ્ટના વિન્ડો પર ઓપન કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારે સીટ નંબર અથવા રોલ નંબર દાખલ કરી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ સ્ક્રીન પર તમારી CBSE 10th result 2024 માર્કશીટ જોવા મળશે
  • જેને તમે સેવ કરી શકો છો ડાઉનલોડ કરી શકો છો

સારાંશ 

આ આર્ટિકલમાં અમે તમને CBSEનું ધોરણ 10 માનુ પરિણામ જાહેર ક્યારે કરવામાં આવશે અને તમે કઈ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશો તેની સંપૂર્ણ વિગત આપી છે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close