Gujarat Class-III (Group-A and Group-B) CCE પરીક્ષાના કોલલેટર 27 માર્ચ થી શરુ થશે અહીં થી ડાઉનલોડ કરો

cce exam gujarat call letter download:ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની CCE (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination)ની 5554 જગ્યા પર ભરતી માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. Cce exam gujarat call letter 2024

ઉમેદવારો 27 માર્ચ 2024 થી 31 માર્ચ 2024 સુધી પોતાના કોલલેટર ડાઉનલોડ કરી શકશે. 31 માર્ચ બાદ કોઈ પણ સંજોગોમાં કોલલેટર ડાઉનલોડ થઈ શકશે નહીં. Cce exam gujarat call letter pdf  CCE Exam Date 2024 Gujarat || CCE Exam Call Letter Date 2024 Gujarat || cce call letter download

ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ગ્રુપ-A તથા ગ્રુપ -B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CCE કોલલેટર નું નોટિફિકેશ જાહેર 

Gaun seva pasandgi mandal દ્વારા સીસીઈ માટે એમસીક્યુ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ટૂંક સમયમાં ojas.gujarat.gov. પર મૂકવામાં આવશે. Cce exam gujarat call letter download

Advertisment

ઉમેદવાર હોય CCE (Group-A and Group-B) પરીક્ષાના કોલલેટર 27 માર્ચ 2024 ના રોજ 14:00 થી 31 માર્ચ 2024 ના રાત્રીના 11:59 વાગ્યા સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. 31 માર્ચ 2024 ના રોજ 11:59 કલાકથી કોલ લેટર ડાઉનલોડ કરવાની લીંક આપોઆપ બંધ થઈ જશે.

Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) CCE પરીક્ષાના કોલલેટર 27 માર્ચ થી શરુ થશે
Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) CCE પરીક્ષાના કોલલેટર 27 માર્ચ થી શરુ થશે

ઉમેદવારોએ સમયસર કોલ લેટર ડાઉનલોડ કરી લેવા આ વસ્તુની ખાસ નોંધ લેવી. ઉમેદવારોએ MCQ પ્રકારની CBT પરીક્ષા માટે ના કોલ લેટર તથા પરીક્ષાની જરૂર સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમિયાન ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી અચૂક ડાઉનલોડ કરી લેવા.

હોલટીકેટ ની પ્રિન્ટ અને તેની નકલ કઢાવી લેવી. કોલ લેટર વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

શનિવારે ચૂંટણીની આચારસંહિતા લાગુ થઇ હોવા છતા પણ પરીક્ષાની તારીખ જાહેર થઈ હોવાથી પરીક્ષા નક્કી કરેલી તારીખોમાં જ લેવાશે, પરંતુ નવી ભરતીની જાહેરાત કરાશે નહીં.

કોલ ઇન્ડિયા માં આવી મોટી ભરતી, આવેદન કરવાની છેલ્લી તારીખ11 એપ્રિલ

સીસીઈ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

  • કોલલેટર ઓનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે સૌપ્રથમ કોમ્પ્યુટરમાં ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું,
  • MCQ-CBRT પદ્ધતિ ની પરીક્ષા માટે ઉમેદવારે Call Letter પર ક્લિક કરવું
  • પછી “Primary Exam Call Letter” પર ક્લિક કરી, Select Job બોક્સમાં જે જાહેરાત નો કોલ લેટર ડાઉનલોડ કરવા માંગો છો તે જાહેરાત પર સિલેક્ટ કરીને બોક્સમાં કન્ફર્મેશન નંબર તથા ડેટ ઓફ બર્થ ટાઈપ કરીને પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરવાનું
  • પછી નવું પેજ ખુલશે જેમાં તમારો કોલ લેટર સ્કીન પર દેખાશે હવે કોલ લેટર અને તેની સાથે જરૂરી સૂચનાઓ ની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખવી.

CCE પરીક્ષા માટે ધ્યાન રાખવા જેવી બાબત 

cce exam gujarat call letter download ઉમેદવારો એ ડાઉનલોડ કરેલ કોલ લેટર સાથે જે સૂચનાઓની વિગતો આપેલ છે તે ધ્યાનપૂર્વક અવશ્ય વાંચવી અને ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ બાબતે કોઈ પણ પ્રશ્ન એ મૂંઝવણ હોય તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેલ્પલાઇન ફોન નંબર બહાર પાડવામાં આવે છે ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર સંપર્ક કરવો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close