DGVCL માં આવી Vidyut Sahayak (Junior Engineer – Elect.) ની ભરતી, ફટાફટ આવેદન કરો

Vidhyut Sahayak (Junior Engineer – Elect.) (DGVCL Recruitment 2024): દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) માં આવી વિદ્યુત સહાયક ની ભરતી, જુનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે કેન્ડીડેટ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું કેરિયર બનાવી શકે છે.

આ આર્ટીકલ માં આપણે જાણીશું DGVCL Vidyut Sahayak (Junior Engineer – Elect.) માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન, ઉંમર મર્યાદા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સુરત દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં જે વિદ્યાર્થીઓએ બી ઈ ઇલેક્ટ્રિક અને બી ટેક ઇલેક્ટ્રિકલ કરેલ હોય તેઓ 12 માર્ચ 2024 થી DGVCL ની ઓફિશિયલ વેબસાઈટ dgvcl.com/  પરથી આવેદન કરી શકે છે.

Advertisment

DGVCL Vidyut Sahayak (Junior Engineer – Elect.) ભરતી 2024

ભરતી આયોજક Dakshin Gujarat Vij Company Limited (DGVCL) સુરત
જગ્યાનું નામ Vidhyut Sahayak (Junior Engineer – Elect.)
જગ્યા અપડેટ
જોબ સ્થળ દક્ષિણ ગુજરાત
આવેદન કરવાની છેલ્લી તારીખ અપડેટ
ફોર્મ Online
કેટેગરી DGVCL Recruitment 2024

 

DGVCL ભરતી 2024 જગ્યા ની ડિટેલ્સ :

  • વિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર – ઈલેક્ટ.) પોસ્ટ પર તમે આવેદન કરી શકો છો.

પોસ્ટની કુલ સંખ્યા :

વિગતવાર માહિતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા હવેબહાર પાડવામાં આવશે, સંપૂર્ણ વિગત માટે DGVCL ની વેબસાઈટ ચેક કરતા રહો

DGVCL ભરતી 2024 – શૈક્ષણિક લાયકાત :

ડીજીવીસીએલ ભરતી 2024 ની શૈક્ષણિક લાયકાત વિશે જાણીએ તો જે વિદ્યાર્થીઓએ BE ઈલેક્ટ્રિકલ ગ્રેજ્યુએશન કમ્પલેટ કર્યો હોય અથવા  B.Tech ઈલેક્ટ્રિકલ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હોય તે વિદ્યાર્થીઓ આ ભરતીમાં આવેદન કરી શકે છે.

DGVCL ભરતી 2024 – પસંદગી પ્રક્રિયા :

જે ઉમેદવારે ઓનલાઈન ઓનલાઇન આવેદન કરેલ હશે અને ઓનલાઈન ફી ભરેલ હશે તેઓ ઇન્ટરવ્યૂ દ્વારા આ ભરતી માં પોતાની જગ્યા બનાવી શકે છે

DGVCL ભરતી 2024 – કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

દક્ષિણ ગુજરાત વીજ સહાયક નું ઓનલાઇન આવેદન તમે dgvcl.com પર જઈને ઓનલાઈન કરી શકો છો. નીચે મુજબ પ્રોસેસ ફોલૉ કરો.

  • Google માં જઈને સર્ચ કરો https://dgvcl.com/ અને ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • હવે તમારી સામે નીચે મુજબ એક પેજ ખુલશે જેમાં અહીં ક્લિક કરો પર જાઓ.
DGVCL ભરતી 2024
DGVCL ભરતી 2024
  • હવે એક નવું ફોર્મ ખુલશે જેમાં તમે તમારી પર્સનલ ડિટેલ નાખો, આ ડિટેલ કાળજીપૂર્વક ભરવી.
  • હવે સબમીટ બટન પર ક્લિક કરો અને તમારી ફોર્મની પ્રિન્ટ સાચવીને રાખવી.
Job Advertisement  અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
Apply અહીં ક્લિક કરો 

 

ગુજરાત ટુરિઝમ ભરતી 2024, છેલ્લી તારીખ 18 માર્ચ છે, ₹ 50,000 સેલેરી મળશે

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close