દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવા 25000 રૂપિયાની સહાય અહીં થી ફોર્મ ભરો

Divyang Electric Scooter Scheme 2024:ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લોકોને ઘણી બધી સહાય આપવામાં આવે છે તેમાંની એક દિવ્યાંગ માટે ઈલેક્ટ્રીક સ્કૂટર યોજના જાહેર કરવામાં આવી છે તેમાં તમામ ગુજરાતના દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર આપવામાં આવશે

બોર્ડ ધોરણ -10મા અને 12માનું પરિણામ જોવા શું કરવું , કોઈ બીજી લિંક ખોલ્યા વગર અહીં સીધું પરિણામ દેખો 

દિવ્યાંગ માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજના ચાલુ કરવામાં આવી છે જેમ કે દિવ્યાંગ સાધન સહાય યોજના દિવ્યાંગ લગ્ન સહાય યોજના જેવી અનેક સહાય ચાલુ કરવામાં આવી છે તમે પણ આ યોજનાઓ લાભ લઈ શકો છો

દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના 2024 divyang electric scooter scheme 2024 gujarat

દિવ્યાંગ સહાય યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું ભાગ કોને મળશે કયા ડોક્યુમેન્ટ જોઈએ જેને તમામ માહિતી અમે આ લેખમાં આપેલ છે તો તમે જાણી અને યોજનાનો લાભ મેળવી શકો છો દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના 2024

Advertisment

દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • દિવ્યાંગ વિદ્યાર્થીનું ઓળખકાર્ડ
  • શાળા નું પ્રમાણપત્ર
  • તમે કેટલા દિવ્યાંગ છો તેનું ટકાવારી પ્રમાણપત્ર
  • બેંક ખાતાની પાસબુક
  • અને આધાર કાર્ડ

દિવ્યાંગ ઇલેક્ટ્રીક સ્કૂટર યોજના 2024 લાભ કોને મળશે

દિવ્યાંગ સહાય યોજના માટે દિવ્યાંગની ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ જો તમે પણ આ યોજનામાં લાભ લેવા માગતા હો તો તમારા દિવ્યાંગની ટકાવારી 40% કે તેથી વધુ હોવી જોઈએ અને જો તમે બીપીએલ કાર્ડ ધરાવતા હો તો તમારો બીપીએલ યાદીમાં સ્કોર 0 થી 20 માં હોવો જોઈએ
દિવ્યાંગ સહાય યોજનામાં થોડું અને સ્ત્રીને લાભ મળશે દિવ્યાંગ ઇલેક્ટ્રીક સ્કૂટર સહાય યોજના માં તમે સ્કૂટર મેળવી શકો છો

દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સાધન સહાય કેટલા રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે? Is subsidy available for electric scooters in Gujarat?

દિવ્યાંગોને ઈલેક્ટ્રીક સ્કૂટર ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા બેઝિક કિંમત પ્લસ કીટના 50% અથવા બંનેમાંથી 25000 રૂપિયાની સહાય દિવ્યાંગ લોકોને આપવામાં આવશે

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close