dummy aadhar card 2024:તમારા આધાર કાર્ડનો કોણ ખોટી રીતે ઉપયોગ કરી રહ્યું છે , જાણો ફક્ત 1મિનિટમાં ,નહીંતર પોલીસ પકડી જશે હાલમાં બદલતા જમાનાની સાથે આપણે કોઈને પૂછ્યા વગર ડોક્યુમેન્ટ આપી જઈએ છીએ બધાને સૌથી વધારે જરૂર પડતી હોય તો આધાર કાર્ડની છે કારણ કે આધાર કાર્ડ વિના કંઈ પણ વસ્તુ બેંકમાં કે કોઈ પૈસા લેવામાં કે તમારું નવું સીમકાર્ડ લેવામાં અન્ય જગ્યાએ જરૂર પડતી હોય છે તો આધાર કાર્ડ વિશે જાણી લો આટલી માહિતી
ઈ-શ્રમ કાર્ડ નો હપ્તો આવી ગયો છે, અહીંથી લિસ્ટ જુઓ
હાલમાં કોઈ પણ જગ્યાએ તમે જશો તો દસ્તાવેજ તરીકે સૌથી પહેલા આધાર કાર્ડ માંગવામાં આવશે કોઈપણ સરકારી ભરતી હોય કે કોઈપણ સરકારી યોજના હોય તો તેમાં સૌથી વધારે આધાર કાર્ડ ની જરૂર પડે છે તો તમારું આધાર કાર્ડ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે અને તમારા આધાર કાર્ડ ઉપર કોઈ લોન તો નહીં લીધી ને કે તમારા આધાર કાર્ડ ઉપરથી કોઈ બીજી વ્યક્તિ ઉપયોગ નહીં કરી રહ્યું ને તો જાણો સૌ પ્રથમ માહિતી કે કઈ રીતે આધાર કાર્ડ થતા બચવુ
તમારું આધાર કાર્ડ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે
આમ તો આધાર કાર્ડ ખોટી રીતે ઉપયોગ કરી શકતા નથી પણ આધાર કાર્ડ માં બાળમેટિક અને ડેમોગ્રાફિક ની માહિતી રહે છે ઘણા એવા લોકો હોય છે કે જે આધાર કાર્ડ ખોટી રીતે બીજાનો આધાર કાર્ડ ઉપયોગમાં લઈ અને કેટલું ખોટું કરતા હોય છે તો હું તમને આજે આ લેખમાં જણાવી દઈશ કે આધાર કાર્ડનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તે જાણી શકો છો
આધાર કાર્ડ ક્યાં ઉપયોગ થાય છે તે જાણો
1. UIDAI પોર્ટલ પર જાઓ:
તમારા કમ્પ્યુટર પર વેબ બ્રાઉઝર ખોલો અને https://uidai.gov.in/ ની મુલાકાત લો.
2. “મારા આધાર” પર ક્લિક કરો:
ડાબી બાજુના મેનુમાંથી, “મારા આધાર” વિકલ્પ પર ક્લિક કરો.
3. “આધાર ઓથેન્ટિકેશન” પર ક્લિક કરો:
“આધાર સેવાઓ” હેઠળ, “આધાર ઓથેન્ટિકેશન” વિકલ્પ પર ક્લિક કરો.
4. “આધાર નંબર દાખલ કરો” અને “કેપ્ચા દાખલ કરો”:
પછીના પૃષ્ઠ પર, તમારો 12-અંકનો આધાર નંબર દાખલ કરો અને સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ કેપ્ચા કોડ દાખલ કરો.
5. “OTP મેળવો” પર ક્લિક કરો:
“OTP મેળવો” બટન પર ક્લિક કરો.
6. OTP દાખલ કરો:
તમારા આધાર કાર્ડ સાથે સંકળાયેલ મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
7. “તારીખ પસંદ કરો” અને “ઇતિહાસ જુઓ”:
પછીના પૃષ્ઠ પર, તે તારીખ પસંદ કરો જેના માટે તમે ઇતિહાસ જોવા માંગો છો.
“ઇતિહાસ જુઓ” બટન પર ક્લિક કરો.
8. “ડાઉનલોડ ઇતિહાસ” પર ક્લિક કરો:
તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે તેની વિગતો દર્શાવતો એક ટેબ ખુલશે.
“ડાઉનલોડ ઇતિહાસ” બટન પર ક્લિક કરીને તમે આ માહિતી PDF ફાઇલ તરીકે ડાઉનલોડ કરી શકો છો.