Gandhinagar Popular Place: ગાંધીનગરમાં ફરવા માટે સૌથી ફેમસ જગ્યાઓ આ રહી જાણી લો ગુજરાતનું પાટનગર એવું ગાંધીનગરમાં ફરવા માટે સૌથી સારી જગ્યાઓ છે કારણ કે પાટનગર છે એટલે ત્યાં વધુ સારી સુવિધાઓ મળે છે અહીં ખૂબ જ ફરવા લાયક જગ્યાઓ છે જે તમને ખબર ન હોય પણ જાણી લો નીચે આપેલ છે
મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ 2024: જેમના માતા પિતા સફાઈ કામમાં છે તે બાળકોને ₹3500 શિષ્યવૃતિ મળશે
સ્વામિનારાયણ મંદિર અક્ષરધામ મંદિર
ગુજરાતના ગાંધીનગર શહેર સૌથી હરિયાળો ગણવામાં આવે છે અને લોકો અહીં પ્રવાસ માટે મુલાકાત ખૂબ જ બોલે સંખ્યામાં ઉમટી પડે છે ઉનાળામાં લોકો રજા ના દિવસો નીકળવા માટે ગાંધીનગરમાં આવે છે અહીં સ્વામિનારાયણ મંદિર અક્ષરધામ મંદિર આવેલ છે ફરવા માટે ખૂબ જ સારી સુવિધાઓ છે અક્ષરધામ મંદિર વિશાલ સંકુલ છે ત્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે અને ત્યાં અલગ અલગ લાઈટ શો દેખાડવામાં આવે છે ત્યાં તમને કૃષ્ણ લીલા પણ દેખાડવામાં આવે છે સ્વામિનારાયણ મંદિર 20 એક જ જમીનમાં ફેલાયું છે ત્યાં તમને અલગ અલગ વોટર શો અલગ અલગ રાઇડ્સ વોટીંગ સુવિધા વગેરે સુવિધા કરાવે છે
ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક Gandhinagar Popular Place
ગાંધીનગરમાં આવેલું સૌથી પ્રાચીન જે એશિયાનું સૌથી મોટું ગણવામાં આવે છે ઇન્દ્રોડા પાર્કને અહીં તમને પુરાતત્વ એટલે કે હજારો વર્ષ પહેલાં ડાયનોસોર દેખવા મળશે અને કેટલાક વિશાળ બગીચાઓ છે કે કાચબાઓ વાહ જીતાશે વગેરે દેખવા મળે છે અનેક પ્રકારના ડાયનોસોર ની સિલકલા દ્વારા કોતરેલ ડાયનોસોર પણ દેખવા મળશે અને ત્યાં સૌથી પ્રાચીન વહેલ માછલીનું સ્ટ્રક્ચર ત્યાં આવેલ છે તે પણ જોઈ શકો છો તમે
સરકાર 9મા અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને 75,000 રૂપિયા આપી રહી છે, સંપૂર્ણ માહિતી અહીં જુઓ
ગાંધીનગર મહુડી જૈન દેરાસર gandhinagar famous places photos
ગાંધીનગરમાં આવેલું સૌથી પ્રાચીન મહુડી જૈનધામ માળા તાલુકામાં આવેલ છે તે જૈન સમુદાયનું તીર્થધામ માનવામાં આવે છે ત્યાં ઘંટા કરણ મહાદેવ અને પ્રભુ જૈન મંદિરની મૂર્તિ આવેલ છે તેનું જૂનું નામ મધપૂરી છે આ મહુડીની ખાસ વિશેષતા એ છે કે ત્યાં મહુડીની સુખડી પરસાદ આપવામાં આવે છે અને તે પ્રસાદ ચૌદતિ સ્વાદિષ્ટ ગણવામાં આવે છે તે પ્રસાદ ત્યાં ને ત્યાં જ ખાવાની હોય છે બહાર લઈ જવા આવતા નથી અહીં ઘંટાકર્ણ એક મોટો બેલ આવેલ છે ત્યાં તે ખૂબ જ મોટો બેલ છે તેને બે હાથથી તમે વગાડી શકો છો અને સૌથી સારી જગ્યા છે ફરવા માટે
ગાંધીનગર આલોઆ હિલ સ્ટેશન gandhinagar famous places photos
ગાંધીનગરમાં આવેલું વન્યજીવનું શોખીન અને ગાંધીનગરથી 30 કિલોમીટર આવેલું દૂર અલવા હિલ સ્ટેશન ખૂબ જ જાણીતું છે ત્યાં પહાડી વિસ્તારમાં અને પ્રાકૃતિક સૌંદર્ય સારું વાતાવરણ મળી રહે તે માટે અહીં ખૂબ જ વૃક્ષો ચોપવામાં આવેલ છે અને ત્યાં અલગ અલગ ટ્રેક આવેલ છે કેમ્પિંગ ટ્રેકિંગ અને ફોલોની રમત પણ અહીં લોકો ઘણા રમે છે ખૂબ જ વિશાળ ગાર્ડન આવેલ છે તેની અંદર અલગ અલગ વૃક્ષો વાવેલ છે માનવામાં આવે છે અહીં લોકો ઉનાળામાં બહુ જ આવે છે