ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 , કટ-ઓફ માર્ક્સ અને મેરીટ લિસ્ટ દેખો અહીં થી 

Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 , કટ-ઓફ માર્ક્સ અને મેરીટ લિસ્ટ દેખો અહીં થી ગુજરાત સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ વન વિભાગ ની ભરતી એટલે કે ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી આઠ ફેબ્રુઆરી 2024 ના રોજ લેવામાં આવી હતી Gujarat Forest Guard Recruitment 2024 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 , કટ-ઓફ માર્ક્સ અને મેરીટ લિસ્ટ દેખો અહીં થી

કોઈની પાસેથી ના લો વ્યાજે પૈસા, ફોન પર આપી રહ્યા છે 10000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી

ફોરેસ્ટ ગાર્ડના રીઝલ્ટની રાહ જોઈને બેઠા હશે ઉમેદવારો કે ગુજરાત ફોરેસ્ટ ભરતી પરીક્ષા નું રિઝલ્ટ ક્યારે આવશે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 આવે એટલે તમે નીચે આપેલ વેબસાઈટ પરથી તમે જોઈ શકો છો ફોરેસ્ટ ગાર્ડ માં કેટલા ગુણ આવ્યા એ બધી માહિતી તમને મળી જશે forest guard result 2024 pdf download OJAS Gujarat Forest Guard Result

Gujarat Forest Result 2024

ભરતી  ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024
રાજ્ય ગુજરાત
ભરતી સત્તાધિકારી ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)
પોસ્ટનું નામ વનરક્ષક (વનરક્ષક)
કુલ ખાલી જગ્યાઓ  823
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 તારીખ જાહેર કરવાની છે
પરીક્ષા તારીખ 8 ફેબ્રુઆરી 2024
વેબસાઈટ forests.gujarat.gov.in

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા રીઝલ્ટ 2024 Gujarat Forest Result 2024

Gujarat Forest Guard Cut-Off Score and Marit List ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા કુલ 100 પ્રશ્નો હોય છે દરેક પ્રશ્નના બે ગુણ અને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 120 મિનિટની હોય છે ગુજરાતી ભાષામાં પેપર લેવામાં આવે છે જે ખોટા પ્રશ્નો હોય તેના 0.25 ગુણ કાપવામાં આવે છે forest guard result 2024 answer key, forest guard answer key 2024 link

Advertisment

ફોરેસ્ટ ગાર્ડ મેરીટ યાદી કેવી રીતે દેખી શકાય Gujarat Forest Result 2024

જો તમે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા આપી હોય અને તમારે તમારું મેરીટ દેખવું હોય તો ફોરેસ્ટ ગાર્ડ મેરીટ યાદી નીચે લિંક પરથી તમે જોઈ શકો છો જે કેવી રીતે દેખવી જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે forest guard result 2024 pdf download

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ 2024 જોવા માટે Gujarat GSSSB Forest Guard Result 2024

  • GSSSB ની સત્તાવાર વેબસાઇટ gsssb.gujarat.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર ‘પરિણામો’ વિભાગ શોધો.
  • હવે ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) પરીક્ષાના પરિણામ માટેની લિંક શોધો.
  • લિંક પર ક્લિક કરો અને તમારો રોલ નંબર અથવા નોંધણી વિગતો પ્રદાન કરો.
  • પછી તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

મેરીટ લિસ્ટ દેખો અહીં થી  

  1. સૂચનાઓ જુઓ
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close