ગુજરાત ટુરિઝમ ભરતી 2024, છેલ્લી તારીખ 18 માર્ચ છે, ₹ 50,000 સેલેરી મળશે

Gujarat Tourism Recruitment 2024: ગુજરાતમાં સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાતમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગુજરાત ટુરીઝમ ભરતી 2024 બહાર પાડવામાં આવી છે. વિવિધ પદો પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને નોટિફિકેશન પ્રમાણે અરજી કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2024 રાખવામાં આવી છે. જે વિદ્યાર્થી લાયક હોય તે જલ્દી ફોર્મ ભરી શકે છે.

વિદ્યાર્થી https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ઓનલાઇન આવેદન કરી શકે છે.

ગુજરાત ટુરિઝમ ના નોટિફિકેશન પ્રમાણે આસિસ્ટન્ટ જનરલ મેનેજરો અને ડેપ્યુટી મેનેજરોની કુલ 6 જગ્યાઓ માટે ભરતી થશે.

Advertisment

ગુજરાત ટુરીઝન કોર્પોરેશન લિમિટેડ માં નોકરી કરવા માગતા ઉમેદવાર તેમની શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા મુજબ 18 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે અને 20 માર્ચ સુધી ઓનલાઇન ફી ચુકવવાની રહેશે.

BMC Recruitment 2024: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ભરતી ojas.gujarat.gov.in

Gujarat Tourism Recruitment 2024, ગુજરાત ટુરિઝમ ભરતી વિગત 

ભરતી આયોજક  ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ
જગ્યાનું નામ આસિસ્ટન્ટ જનરલ મેનેજરો અને ડેપ્યુટી મેનેજર
જગ્યા 6
જોબ સ્થળ  ગુજરાત
આવેદન કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2024
ફોર્મ Online
કેટેગરી ગુજરાત ટુરિઝમ

 

Gujarat Tourism ભરતી 2024 જગ્યા ની ડિટેલ્સ

 1. આસિસ્ટન્ટ જનરલ મેનેજરો
 2. ડેપ્યુટી મેનેજર 
પોસ્ટ જગ્યા
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સ) 1
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કૌશલ્ય) 1
આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ) 1
ડેપ્યુટી મેનેજર (IT) 1
ડેપ્યુટી મેનેજર (PPP) 1
ડેપ્યુટી મેનેજર (ઇવેન્ટ્સ) 1
કુલ સંખ્યા 6

પોસ્ટની કુલ સંખ્યા:

ગુજરાત ટુરિઝમ મેનેજરની અલગ-અલગ પદ પર કુલ 6 જગ્યા પર ભરતી કરવામાં આવશે

ગુજરાત ટુરિઝમ ભરતી 2024- શૈક્ષણિક લાયકાત

ગુજરાત ગુજરાત ટુરિઝમ મેનેજરની અલગ અલગ પદ પર અલગ અલગ  શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે

1.આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સ)

 • MBA in Finance OR Chartered Accountant/ICWA
  OR Post Graduate Degree in Finance/ Accounts
  OR Post Graduate Diploma in Finance/ Accounts

2.આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કૌશલ્ય)

 • MBA/Post Graduate Degree in business
  Administration or Management/ Post Graduate
  Diploma in business Administration or
  Management

3.આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ)

 • MBA in Event Management/Post Graduate
  Degree in Event Management/Post Graduate
  Diploma (1 year) in Event Management

4. ડેપ્યુટી મેનેજર (IT)

 • B.E. or B. Tech in Information
  Technology/Computer Science /Computer
  Engineering /Computer Technology /
  Information and Communication Technology /
  Software Engineering / BSC (IT)
 • M.E./M. Tech in Information Technology /
  Computer Science/ Computer Engineering
  /Computer Technology / Information and
  Communication Technology /Software
  Engineering / Master of Science (IT)

5. ડેપ્યુટી મેનેજર (PPP)

 • A Bachelor’s degree in any discipline from any of
  the Universities
 • MBA/Post Graduate Degree in business
  Administration or Management/ Post Graduate
  Diploma in business Administration or
  Management

6. ડેપ્યુટી મેનેજર (ઇવેન્ટ્સ)

 • MBA in Event Management /Post Graduate
  Degree in Event Management / Post Graduate
  Diploma (One year) in Event Management

પગાર અને ઉંમર મર્યાદા 

Position Salary Age Limit
Asst. General Manager (Finance) 50000/- Up to 40
Asst. General Manager (Skill) 50000/- Up to 40
Asst. General Manager (Event) 50000/- Up to 40
Deputy Manager (IT) 45000/- Up to 35
Deputy Manager (PPP) 45000/- Up to 35
Deputy Manager (Events) 45000/- Up to 35

પરીક્ષા ફી 

UPI અને નેટ બેન્કિંગ દ્વારા ચલણ ભરી શકો છો.

Category Application Fees
General Rs. 500/-
Other Rs. 300/-

ગુજરાત ટુરિઝમ ભરતી પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્ન 

ગુજરાત ટુરિઝમ ભરતી માટે પસંદગી ઓબ્જેક્ટિવ પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. Final પસંદગી વખતે 70% માર્ક્સ ઓબ્જેક્ટિવ પરીક્ષા માંથી ગણવામાં આવશે અને 30% માર્ક્સ ઇન્ટરવ્યૂ માંથી ગણવામાં આવશે.

એક ઓબ્જેક્ટિવ પરીક્ષા 100 માર્ક્સ ની લેવામાં આવશે. પરીક્ષા પેટર્ન નીચે મુજબ રહેશે.

પરીક્ષા પેટર્ન

વિષય માર્ક્સ
Maths (10th Level) 05
Logical Reasoning 05
English Grammar 05
Gujarati Grammar 05
Current Affairs 05
History (Gujarat State) 05
Geography (Gujarat State) 05
General Knowledge about Tourism 15
Total 50

નોંધ : આ પરીક્ષા ટોટલ 100 માર્ક્સ ની છે જેમાં 50 માર્ક્સ સબ્જેક્ટ માંથી ગણવામાં આવશે.

અલગ અલગ સબ્જેક્ટ નો સિલેબસ 

1.આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ફાઇનાન્સ)

 • Financial Accounting / Corporate Accounting
 • Business Laws / Corporate Laws with emphasis on Companies Act 2013
 • Income Tax Law and Practice / Corporate Tax Planning / Indirect Taxes
 • Cost Accounting
 • Financial management with emphasis on evaluation of Projects, fund raising options, working capital management, risk mitigation, strategies in general
 • Auditing with special emphasis on accounting standards
 • E-commerce
 • Preparation of salary and staff related payments
 • Processing the proposal of procurement (Capital/Revenue Nature) Opening of LC/Payment of Engineering/works bills
 • GOI Guidelines on approval of project and investment in Joint Venture Cos. By CPSE
 • Working knowledge of Tendering procedures
 • Knowledge of Tally
 • Ind AS / latest changes in Ind AS, Lease Accounting
 • Deferred Revenue, Expenditure – Its nature & treatment in accounts.
 • Treatment of Govt. grant in Accounts
 • Deferred tax assets/Liabilities
 • Prior period items and its treatment in accounts.
 • Rules applicable to MSME sector
 • Escrow Account, LC/revolving LC
 • IDC/capitalization of expenses
 • Corporate Governance, Important Co. Act terms
 • GST Questions

2. આસિસ્ટન્ટ જનરલ મેનેજર (કૌશલ્ય)

 • Human Resource Management
 • Human Resource Planning
 • Recruitment & Selection
 • Human Resource Development: Strategies and Systems
 • Performance Management & Appraisal
 • Training and Development
 • Rewards & Recognition
 • Management Process and Organizational Behaviour
 • Management of Change and Organization Effectiveness
 • Managing Interpersonal and Group Processes
 • Emotional Intelligence and Managerial Effectiveness
 • Conflict Management
 • Grievance Management
 • Cross Cultural and Global Management
 • Business Ethics, Corporate Governance & Social Responsibility
 • Understanding Society and Social Structure
 • Managerial Economics

3. આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ઇવેન્ટ)

 • Safety and fire fighting practice
 • Time Management
 • Stress Management
 • Listening comprehension and Public speaking
 • Surveying and Marketing Skill
 • Planning, Scheduling and Organising
 • Team Building & Work Distribution
 • Conduction of the Event
 • Event Planning
 • Costing & Budgeting
 • Business Communication
 • Hospitality & F&B
 • Team Management
 • Public Relations
 • Sponsorship & Endorsement
 • Event Design & Themes

4. ડેપ્યુટી મેનેજર (IT)

 • Fundamentals of Computers
 • C Programming
 • Operating Systems
 • Multimedia Systems
 • Understanding Organisational Behaviour
 • Data and Database Management Systems
 • Web-Based Application Development
 • Computer Lab and Practical Work
 • Object-Oriented Analysis and Design
 • Computer Communication Networks
 • Management Support System
 • Network Programming
 • Data and File Structure
 • Programming Fundamentals
 • Oral and Wireless Communication
 • Business Programme Lab

5. ડેપ્યુટી મેનેજર (PPP)

 • The Companies Act, 2013
 • Concept & Definition
 • Origin & Evaluation
 • Types of PPP Model
 • Service Contract & Management Contract
 • Turnkey Contract
 • Afterimage / Lease
 • Concessions
 • Private Finance Initiative
 • Operation and Maintenance
 • Types of BOT Model
 • Selection of PPP Model
 • Phases for implementation of PPP Projects
 • Where PPP can be suitable
 • Parties involved in PPP Projects
 • Government Funding

6. ડેપ્યુટી મેનેજર (ઇવેન્ટ્સ)

 • Safety and fire fighting practice
 • Time Management
 • Stress Management
 • Listening comprehension and Public speaking
 • Surveying and Marketing Skill
 • Planning, Scheduling and Organising
 • Team Building & Work Distribution
 • Conduction of the Event
 • Event Planning
 • Costing & Budgeting
 • Business Communication
 • Hospitality & F&B (Food & Beverage)
 • Team Management
 • Public Relations
 • Sponsorship & Endorsement
 • Event Design & Themes

ગુજરાત ટુરિઝમ ભરતી 2024 – કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?

ઓનલાઇન આવેદન ઓજસ પરથી કરવાનું રહેશે. તા 18 માર્ચ 2024 સુધીમાં https://ojas.gujarat.gov.in/ પર જઈને પોતાની ખાનગી માહિતી ભરી ને ઓનલાઇન આવેદન થઇ જશે. ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ સાચવીને ને રાખવી ઇન્ટરવ્યૂ દરમિયાન જરૂર પડશે. 

ફોર્મ ભર્યા પછી તા 20 માર્ચ 2024 સુધી માં ચલણ ભરી લેવું.

Job Advertisement  અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
Apply અહીં ક્લિક કરો 
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close