ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં આવી છે. જો ખેડૂતો માટે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે તથા વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બનાવેલ છે. સામાજિક ન્યાયના અધિકારીતા વિભાગ દ્વારા પણ યોજનાઓ બનેલી છે. એના માટે એક યોજના ઘરની સહાય યોજના ગુજરાત 2024 વિશે આજે આપણે આ આર્ટીકલ માં સંપૂર્ણ માહિતી મેળવીશું. તો તમારે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવાનો છે.
ગુજરત ગણવેશ સહાય યોજના 2024 શું છે :
તો મિત્રો આ યોજનાનો લાભ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે. જે વિદ્યાર્થીઓને તેમના શાળાનો ડ્રેશ શાળામાં પહેરીને જવા માટે પણ નથી. તો સરકાર આપી રહે છે. આવા ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી માં ગણવેશ, શાળાને લગતી વસ્તુઓ અને તેમને ભણવા માટે જરૂરી પુસ્તકો સરકાર દ્વારા મળશે.
રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ આ યોજના 2024 એ રાજ્યના અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે એક જ સુવર્ણ તક છે. આ યોજના હેઠળ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ગણવેશ, પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે ₹900 ની સહાય મળશે. આ આર્ટીકલ દ્વારા તમે વિશેષ માહિતી મેળવી શકો છો.
ગણવેશ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને શું-શું લાભ મળશે ?
આ યોજના હેઠળ ઘણા બધા લાભ મળે છે, તે નીચે મુજબ આપેલા છે.
1. દરેક લાભાર્થી વિદ્યાર્થીઓને રૂપિયા 900 ની નાણાકીય સહાય આપવામાં આવશે.
2. વિદ્યાર્થીઓ ગણવેશ, પુસ્તકો, શાળા સામગ્રી અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો ખરીદવા માટે ઉપયોગ કરી શકે છે.
3. આ યોજનાથી ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવામાં મદદ મળે છે.
ગણવેશ સહાય યોજના 2024 ના લાભ મેળવવા માટેની પાત્રતા
આ યોજના નો લાભ મેળવવા માટેની પાત્રતા, નીચે મુજબ આપેલી છે.
- ધોરણ 1 થી 8 મા અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે .
- વિદ્યાર્થીઓના પરિવારની વાર્ષિક આવક થી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થી વિદ્યાર્થીઓ રાજ્યની માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
ગણેશ સહાય યોજના 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો ?
આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમની પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન અરજી કરી શકે છે, તો મિત્રો અરજી કરવાની પદ્ધતિ નીચે મુજબ છે.
1. સૌપ્રથમ તમે google માં જઈ ઓફિસીયલ વેબસાઈડ પર ટાઈપ કરો ટાઈપ કરો.
2. હવે તમારી ડીઝલ ગુજરાત પોર્ટલ પર ગણવેશ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
3. તમારી શાળાના આચાર્યશ્રીએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની રહેશે.
4. શાળાના આચાર્ય યોજના ના નિયમો અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને જરૂરી દસ્તાવેજો સબમીટ કરવાના રહેશે.