HDFC Kishore Mudra Loan 2024:એચડીએફસી કિશોર મુદ્રા લોન તમને પણ મળશે જો તમારે કોઈ રોજગાર તમારા ખુદનો ધંધો જ ચાલુ કરવો છે અને તમારી પાસે પૈસા નથી તો તમને એચડીએફસી બેન્ક દ્વારા લોન આપવામાં આવશે
એચડીએફસી બેન્ક લોન દ્વારા તમે તમારા ધંધાને ખૂબ જ આગળ વધારી શકો છો અને ત્રણ પ્રકારની લોન આપવામાં આવશે તમારે કઈ લેવી એ તમારે નક્કી કરવાનું રહેશે જે તમને ₹50,000 થી પાંચ લાખ રૂપિયા સુધીની ધંધો કરવા માટે એચડીએફસી દ્વારા લોન આપવામાં આવશે કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કેવી રીતે કરવી જેની માહિતી નીચે આપેલ છે તે તમે જાણી શકો છો
બેન્ક આપશે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને રૂ.10000 શિષ્યવૃત્તિ જાણો ફોર્મ ભરવાની માહિતી
HDFC કિશોર મુદ્રા લોન 2024
[1]. | યોજનાનું નામ | પીએમ મુદ્રા લોન યોજના |
[2]. | લેખનું નામ | HDFC કિશોર મુદ્રા લોન 2024 |
[3]. | જેણે શરૂઆત કરી | ભારત સરકાર |
[4]. | લાભાર્થી | દેશના નાગરિક |
[5]. | લોનની રકમ | રૂ. 50 હજારથી રૂ. 5 લાખ |
મુદ્રા લોનના પ્રકાર આ રીતે છે? (એચડીએફસી કિશોર મુદ્રા લોન શું છે)
- [1]. શિશુઃ આ અંતર્ગત લાભ માટે પાત્ર વ્યક્તિને 50,000 રૂપિયા સુધીની લોનની રકમ આપવામાં આવે છે.
- [2]. કિશોર: આ લોન હેઠળ, પાત્ર વ્યક્તિ બેંકમાંથી રૂ. 50,000 થી રૂ. 5,00,000 સુધીની લોનની રકમ લઈ શકે છે.
- [3]. તરુણ: આ હેઠળ, લાભ માટે પાત્ર વ્યક્તિ 5,00,000 રૂપિયાથી લઈને 10,00,000 રૂપિયા સુધીની લોનની રકમ લઈ શકે છે.
સરકાર ગેરંટી વિના આપી રહી છે 3 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરવી અરજી અને શું છે લાયકાત
HDFC કિશોર મુદ્રા લોન માટે દસ્તાવેજો
- પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટો
- આધાર કાર્ડ આધાર
- જાતિ પ્રમાણપત્ર
- સરનામાનો પુરાવો
- બેંક એકાઉન્ટ પાસબુક
- સરનામું
એચડીએફસી બેન્ક મુદ્રા લોન અરજી કેવી રીતે કરવી
તો તમારે એચડીએફસી બેન્ક માં લોન લેવા માટે અરજી કરવી હોય તો સૌપ્રથમ તમારે પીએમ મુદ્રા લોન હેઠળ એચડીએફસી બેન્ક માહિતી તમારે એચડીએફસી બેન્ક માં જવું પડશે અને ત્યાં મેનેજરને પૂછી લેવાનું પછી તમને તે બેંક દ્વારા એક ફોર્મ આપવામાં આવશે તે ફોર્મ ભરી દેવાનું જેમાં ડોક્યુમેન્ટ તમામ માહિતી ઝેરોક્ષ નકલ છોડવાની રહેશે