વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે કે દરેક જિલ્લામાં તમામ ઉમેદવારોને નોકરી મળી રહેશે જે વ્યક્તિ બેરોજગાર છે તેમને ઇન્દુઝા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં પરીક્ષા વગર ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં બધાને રોજગારી મળી રહેશે
તો આ ભરતી માટે ઉંમર મર્યાદા પસંદગી કેવી રીતે થશે ફી કેટલી હશે અરજી કેવી રીતે કરવી? જેની તમામ માહિતી અમે નીચે આપેલ છે તો તમારે આ આર્ટિકલ વાંચી અને તમે અરજી કરી શકો છો Hinduja housing finance gujarat recruitment 2024
પળવારમાં આધાર કાર્ડથી 10,000 રૂપિયાની લોન મેળવો, મોબાઈલથી આ રીતે મેળવો
હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાત ભરતી 2024
સંસ્થા નુ નામ | હિન્દુજા હાઉસિંગ ફાયનાન્સ |
પોસ્ટનું નામ | વિવિધ |
તારીખની જાહેરાત | 10 અને 12 મે 2024 |
એપ્લિકેશન મોડ | ઑફલાઇન |
સત્તાવાર વેબસાઇટ | https://hindujahousingfinance.com |
હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ
હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી જરૂરી દસ્તાવેજો
- રેઝ્યૂમે/સીવી
- પાસપોર્ટ સાઇઝના ફોટા
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- અસલ અનુભવ પ્રમાણપત્ર
હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી માટે પસંદગી પ્રક્રિયા જાણો
જે ઉમેદવાર હિન્દુઝા ફાઇનાન્સ ભરતી કરવામાં આવે અને તેમાં જો પાસ થઈ જાય તો તેમના માટે પસંદગી પ્રક્રિયા હશે કે તેમનું ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે અને પછી જ તેમની નોકરી આપવામાં આવશે
Hinduja finance ભરતી 2024 માટે અરજી ફી કેટલી રાખવામાં આવેલ છે
ઘણા વિદ્યાર્થી મિત્રોને થી ભરાવામાં તકલીફ હોય છે એટલે તે કોઈ પણ ભરતીમાં અરજી કરી શકતા નથી તેના હેતુથી હિન્દુજા ફાઇનાન્સ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કોઈ અરજીપી રાખવામાં આવેલ નથી તો વિદ્યાર્થી ફ્રીમાં અરજી કરી શકે છે
Hinduja finance ભરતી 2024 તારીખ
આ ભરતીમાં ઈન્ટરવ્યુ સ્થળ ગુજરાતના વિવિધ શહેરો છે. જે તમે જાહેરાતમાં જોઈ શકો છો અને ઈન્ટરવ્યુની તારીખ 10મી અને 11મી મે એટલે કે શુક્રવાર અને શનિવાર ગુજરાતના તમામ સ્થળોએ છે.
સૂચના | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |