How To Add Family Member In Ayushman Card Online 2024:આયુષ્માન કાર્ડ માં નવા સભ્યનું નામ કેવી રીતે ઉમેરવું જાણો અહીંથી જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને તમારા પરિવારના કોઈ સભ્યોનું અંદર નામ નથી અને તમે તમારા પરિવારના સભ્યોનું નામ આયુષ્યમાન કાર્ડ માં ઉમેરવા માગું છું તો અમે તમારા માટે બધી જ માહિતી સરળ રીતે આપીશું કે આયુષ્માન કાર્ડ માં નામ કેવી રીતે ઉમેરવું
દરેક વ્યક્તિને મફતમાં રાશન સામગ્રી મળશે, તમારું નામ રાશન કાર્ડમાં કેવી રીતે ઉમેરવું જાણો
આયુષ્માન કાર્ડ ઓનલાઈન 2024 માં કુટુંબના સભ્યને કેવી રીતે ઉમેરવું
યોજનાનું નામ | આયુષ્માન ભારત યોજના |
કલમનું નામ | આયુષ્માન કાર્ડ લિસ્ટમાં નામ કેવી રીતે ઉમેરવું? |
કલમનો વિષય | આયુષ્માન કાર્ડમાં કુટુંબના સભ્યને ઓનલાઈન કેવી રીતે ઉમેરવું |
યોજના | આયુષ્માન કાર્ડ |
નામ ઉમેરો શુલ્ક | મફત |
આયુષ્માન કાર્ડ માં તમારા કુટુંબ સભ્ય નું નામ કેવી રીતે ઉમેરવું
આયુષ્માન કાર્ડ જેની પાસેથી તેમના માટે સારા સમાચાર છે કે કોઈ પણ તમને બીમારી થાય તો તમારે હોસ્પિટલનો ખર્ચ આયુષ્માન કાર્ડ દ્વારા આપવામાં આવશે 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે આયુષ્માન કાર્ડ માં નામ કેવી રીતે મેળવી 2024
આયુષ્માન કાર્ડ માં નામ ઉમેરવા માટે પાત્રતા
આયુષ્માન કાર્ડ માં નામ ઉમેરવા માટે જે વ્યક્તિ મુખ્ય છે તેમના આયુષ્માન નીકળવું પડશે અને પછી જ બીજા સભ્યના નામ ઉમેરવામાં આવશે જે સભ્યનું તમારે નામ ઉમેર્યું છે તે સભાનો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તે લઈ જશો એટલે તમને આયુષ્યમાન કાર્ડ માં નામ ઉમેરી આપશે
તમારી જમીન કોના નામે છે જોવા માટે ,જમીનના ૭/૧૨ અને ૮-અ ઉતારા અહીં થી જાણો માહિતી
આયુષ્માન કાર્ડ નામ ઉમેરવા માટે જરૂરી દસ્તાવેજો:
1. આધાર કાર્ડ:
આપનું અને જે નામ ઉમેરવા માંગો છો તે વ્યક્તિનું આધાર કાર્ડ ફરજિયાત છે.
2. રહેઠાણનો પુરાવો:
વીજળી બિલ, ગેસ બિલ, પાણી બિલ, મકાનનો કરવેરાની રસીદ, બેંક પાસબુક, ટેલીફોન બિલ, આધાર કાર્ડ સાથેનો મતદાર ઓળખપત્ર જેવા કોઈપણ સરકારી માન્ય રહેઠાણના પુરાવાની નકલ.
3. જન્મનો પુરાવો:
જે નામ ઉમેરવા માંગો છો તે વ્યક્તિનો જન્મનો પુરાવો, જેમ કે જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડવાનું પ્રમાણપત્ર, 10મું ધોરણનું માર્કશીટ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ
આયુષ્માન કાર્ડમાં કુટુંબના સભ્યનુ નામ ઉમેરવા સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા How to Add Your Family Member’s Name in Ayushman Card
આયુષ્માન કાર્ડ માં કુટુંબના સભ્યોનું નામ હોય માટે સૌપ્રથમ તમારે https://bis.pmjay.gov.in/BIS/selfprint આ વેબસાઈટ પર જવું પડશે ત્યાં જઈ અને લોગીન સેક્સ એવો વિકલ્પ છે ત્યાં ક્લિક કરવાનું પછી તમારે આયુષ્યમાન કાર્ડ સાથે જોડાયેલ પરિવારના સભ્ય વિશે માહિતી આપવાની રહેશે પછી તમારે એ કહેવાય છે ત્યાં ક્લિક કરવાનું અને પછી એ પ્રોસેસ પર ક્લિક કરી તમારે નવો સભ્ય ઉમેરવા માટે તમામ માહિતી આપવી પડશે તમારો આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક આવશે તેની સાથે ઓટીપી આવશે અને તે ઓટીપી દાખલ કરી નવા સભ્યોનું સંપૂર્ણ માહિતી જોઈ શકો છો આ રીતે તમારે આયુષ્માન કાર્ડ માં તમારા સભ્યનું નામ ઉમેરી શકાશે