જુઓ તમારી ગેસ સબસીડી ખાતામાં જમા થાય છે કે નહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણો, કેટલી સબસીડી થઈ છે જમાં

How to Check LPG Gas Subsidy Check by Mobile:સરકાર દ્વારા જે ના ખાતા છે તેમના ખાતામાં સબસીડી ટ્રાન્સફર કરવામાં આવે છે તમે પણ તમારા મોબાઇલમાં મેસેજ દ્વારા સબસીડી આવી કે નહીં તે જોઈ શકો છો તમારે પણ તમારો મોબાઈલ નંબર બેન્ક ખાતામાં લિંક કરવાનું રહેશે તો જેવી જ સબસીડી આવશે તેવો જ તમારા મોબાઇલમાં મેસેજ આવી જશે કે તમારી સબસીડી તમારા ખાતામાં જમા કરવામાં આવી છે

જુઓ તમારી ગેસ સબસીડી તમારા ખાતામાં જમા થાય છે કે નહીં સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણો કેટલી સબસીડી થઈ છે જમાં

મોબાઈલ દ્વારા એલપીજી કે સબસીડી કેવી રીતે ચેક કરવી How to Check LPG Gas Subsidy Check by Mobile

તમને જણાવી દઈએ કે એલ કે જીકે સબસીડી ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ચેક કરી શકાય છે કે તમે ઘરે બેઠા ગેસ સબસીડી ઓનલાઇન શકો છો તેના વિશે સંપૂર્ણ માહિતી અમે તમને જણાવી દઈશું કે એલપીજી કે સબસીડી કેવી રીતે ચેક કરવી મોબાઈલ દ્વારા LPG ગેસ સબસિડી ચકાસવાની રીત
તમે MyLPG LPG ગેસ સબસિડી ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને તમારા મોબાઈલ ફોન દ્વારા LPG ગેસ સબસિડી ચકાસી શકો છો.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગ્રાહક સેવા નંબર દ્વારા એલપીજી સબસીડી ચેક LPG Gas Subsidy Check by Mobile

જો તમારો નંબર મોબાઈલ રજીસ્ટર હશે તો તમે 1800233 35 55 પર કોલ કરી અને તમે ગેસ સબસીડી જાણી શકો છો તમારે એલપીજી ગ્રાહક આઇડી હશે તે રજીસ્ટર મોબાઇલ નંબર માં નાખવાની રહેશે પછી તમે તમારા એલપીજી ગેસ કનેક્શન સબસીડી જાણી શકો છો

હવે તમારે બેંક જવાની જરૂર નથી, આ રીતે તમને 5 મિનિટમાં 2 લાખ રૂપિયાની લોન મળી જશે

LPG ઇન્ટરનેટ પોર્ટલ દ્વારા સબસીડી ચેક : LPG Gas Subsidy Check by Mobile

સૌપ્રથમ તમારે MyLPG ઇન્ટરનેટ પોર્ટલ (https://www.mylpg.in/) એલપીજી કરવાનો રહેશે પછી તમારું રજીસ્ટર મોબાઇલ નંબર હશે તે દાખલ કરશો એટલે ઓટીપી આવશે કે લોગીન કરી તમારે હોમ ફ્રીજ પર ક્લિક કરવાનું રહેશે પછી લખેલ હશે એલપીજી સબસીડી ત્યાં જઈ અને ચેક સબસીડી સ્ટેટસ પર ક્લિક કરવાનું પછી તમારી ડિસ્પ્લે પર સબસીડી જેટલી છે કેટલી જમાથી તે દેખાઈ જશે

મોબાઇલ દ્વારા એલપીજી ગેસ સબસિડીની તપાસ કેવી રીતે કરવી

એલપીજી ગેસ સબસિડી ઓનલાઈન કેવી રીતે દેખવી 

  1. LPG સબસિડી ચેક કરવા માટે તમારું કનેક્શન કોઈ પણ કંપનીનું હોય, તમારે તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  2. ત્યાં તમારે રજીસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  3. અહીં પૂછવામાં આવેલી માહિતી જરૂરિયાત મુજબ ભરવાની રહેશે.
  4. હવે તમારા કનેક્શન વિશેની સંપૂર્ણ માહિતી તમારી સામે ખુલશે.
  5. હવે તમારે સબસિડી સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  6. અહીંથી તમે જોઈ શકો છો કે તમને દર મહિને કેટલી સબસિડી મળે છે.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top