How to get ₹10000 loan on Aadhaar card:પળવારમાં આધાર કાર્ડથી 10,000 રૂપિયાની લોન મેળવો, મોબાઈલથી આ રીતે મેળવો આજના સમયમાં પૈસાની ઘણી બધી જરૂર પડે છે જેમ કે નાના ધંધા વાળા અથવા જે ગરીબ લોકો હોય છે તે જરૂરિયાત પૂરી પાડવા માટે લોન લે છે અને બેંક દ્વારા લોન ની અરજી કરે છે હવે તો તમને આધાર કાર્ડ થી પણ લોન મળી જશે જરૂરી ડોક્યુમેન્ટ અને સારી રીતે ઓછા વ્યાજે તમે આધાર કાર્ડ થી લોન મેળવી શકો છો
આધાર કાર્ડ થી લોન લેવા માટે પાત્રતા અને લાભ જાણો How to get ₹10000 loan on Aadhaar card
આધાર કાર્ડ થી લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે How to get ₹10000 loan on Aadhaar card
જો તમારે આધાર કાર્ડ થી લોન લેવી હોય તો સૌ પ્રથમ તો આધાર કાર્ડ જોઈએ છે કારણ કે આધાર કાર્ડ વગર લોન મેળવવી અશક્ય છે પછી તમારો પાનકાર્ડ આવકનો દાખલો તમારા બે ફોટા બેંક ખાતાની પાસબુક અને છેલ્લા બે મહિનાનું સ્ટેટમેન્ટ હોવું જોઈએ જેના દ્વારા પ્રૂફ કરી અને તમને આધાર કાર્ડ દ્વારા લોન આપી શકે છે
આધાર કાર્ડ પર ₹10,000 ની ઓનલાઈન લોન માટે અરજી કેવી રીતે કરવી
- આધાર કાર્ડ પર ₹10,000 ની ઓનલાઈન લોન માટે અરજી કેવી રીતે કરવી
- બેંક પસંદ કરો અને ઓનલાઈન ફોર્મ ભરો.
- આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી સબમિટ કરો.
- લોન મંજૂરીની રાહ જુઓ.
- લોન રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.