જો આધાર સાથે લિંક કરેલ નંબર બંધ થઈ ગયો હોય, તો આ રીતે કરો નવું અપડેટ કરો ; આ કામ માત્ર 50 રૂપિયામાં થઇ જાહે આખી જિંદગી શાંતિ 

જો આધાર સાથે લિંક કરેલ નંબર બંધ થઈ ગયો હોય, તો આ રીતે કરો નવું અપડેટ કરો ; આ કામ માત્ર 50 રૂપિયામાં થઇ જાહે આખી જિંદગી શાંતિ જો તમારા આધાર કાર્ડમાં લિંક કરેલો મોબાઈલ નંબર ખોવાઈ ગયો છે અથવા બંધ થઈ ગયો છે, તો તમારે તેમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે શું કરવું પડશે જાણો . નવો નંબર એપ્લિકેશનના 7 દિવસમાં અપડેટ કરવામાં આવશે. આ માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. ચાલો જાણીએ નવો નંબર અપડેટ કરવાની પદ્ધતિ. aadhar card link with mobile number

મુદ્રા લોન લેવા સ્ટેપ બાય સ્ટેપ અરજીની પ્રોસેસ મુદ્રા લોન લેવા કેટલા દિવસો લાગે છે જાણો 

જો તમારો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય કે બંધ થઈ ગયો હોય તો જાણો માહિતી 

mobile number link to aadhar card online આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024 તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો છે તો તમારો જે નંબર ખોવાઈ ગયો છે તે કાર્ડ ચાલુ હોવું જોઈએ કારણ કે જે નંબર ખોવાઈ ગયો છે તેના પર નવો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવો પડશે એટલે એના નંબર પર ઓટીપી જશે જો તે ઓટીપી થશે તો તમારે નવું મોબાઈલ નંબર જલ્દી અપડેટ થઈ જશે

અહીં થી તમે ઘરે બેઠા આ તમામ સુધારા કરી શકો

આધાર કાર્ડમાં ફોટો બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં સરનામું બદલવા અહીંથી 
આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024 અહીંથી
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી

આધારકાર્ડ માં મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો? આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક

  • આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કરવા તમારે આધાર કેન્દ્રમાં જવું પડશે
  • ત્યાં જઈ તમને એક આધાર કાર્ડ સુધારા માટે એક ફોર્મ આપવામાં આવશે તેમાં તમારે આધાર કાર્ડ માં શું સુધારો કરવો છે તો લખવાનું રહેશે આધારકાર્ડમાં નવો મોબાઈલ નંબર લિંક કરવા માહિતી ભરવાની રહેશે
  • મોબાઈલ નંબર સુધારવા માટે આધાર કાર્ડ નું ફોર્મ ભરાઈ ગયું હોય તો ત્યાં સેવા કેન્દ્રમાં આપવાનું રહેશે ત્યાં તમારી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે
  • બધી વિગતો પતી જાય એટલે આધાર કાર્ડમાં નવો નંબર અપડેટ થવા માટે સાત દિવસનો સમય લાગશે પછી તમારા આધારકાર્ડમાં તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે અને પોસ્ટ ઓફિસમાં તમારા ઘરે આવી જશે
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top