ધોરણ 10 પાસ પછી 11-12 પ્રવેશ માટે ₹25,000ની શિષ્યવૃત્તિ, અહીં થી જાણો અરજીની પ્રક્રિયા !

namo saraswati yojana 2024 gujarat: ધોરણ 11મા-12માની વિદ્યાર્થીઓને મળી રહી છે ₹25,000ની શિષ્યવૃત્તિ, જાણો અરજીની પ્રક્રિયા અહીં! આજે જ ધોરણ 10 પાસ પછી ધોરણ 11મા-12 પ્રવેશ માટે ₹25,000ની શિષ્યવૃત્તિ, અહીં થી જાણો અરજીની પ્રક્રિયા !

નમો સરસ્વતી યોજના 2024 માં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે હવે ધોરણ 11 અને ધોરણ 12 માં 25,000 શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને ભણવા મદદરૂપ થશે નમો સરસ્વતી યોજના

ગુજરાત ધોરણ 10મા-12માનું રિઝલ્ટ : પરિણામ દેખવા અહીં ક્લિક કરો ; અહીં થી માર્ક સીટ ડાઉનલોડ કરો ફટાફટ

નવો સરસ્વતી યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવુ નમો સરસ્વતી યોજનામાં પૈસા કેટલા મળશે ડોક્યુમેન્ટ કયા જોઈએ જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે લેખ સંપૂર્ણ વાંચી અને અરજી કરી શકો છો ધોરણ 10 રિઝલ્ટ આવે એટલે તરત કરી દો અરજી

નમો સરસ્વતી યોજના ગુજરાત 2024 Gujarat Namo Saraswati Yojana 2024

યોજનાનું નામ નમો સરસ્વતી યોજના 2024
દ્વારા શરૂ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા
નોંધણી મોડ ઓનલાઈન
ઉદ્દેશ્ય વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવો
લાભાર્થી રાજ્યના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ
લાભો 10000 થી 15000 રૂપિયા સુધીની નાણાકીય સહાયની રકમ

નમો સરસ્વતી યોજના 2024 શું છે Gujarat Namo Saraswati Yojana 2024

ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ નમો સરસ્વતી યોજના 2024 ના હેતુ શિક્ષણમાં વધારો કરવાનો છે ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી છીનીઓને 25000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ શિષ્યવૃત્તિ યોજના આર્થિક રીતે ગરીબ ઘરની છોકરીઓને ભણવા પૈસા નહીં હોતા એટલે આ યોજના ચાલુ કરવામાં આવી છે જે કન્યાઓને શિક્ષણ પૂરું પાડશે

Advertisment

નમો સરસ્વતી યોજનામાં કોણ લાભ લઈ શકે Gujarat Namo Saraswati Yojana 2024

નમો સરસ્વતી યોજના અરજી કરતા પહેલા તે વિદ્યાર્થી ભારતનો હોવો જોઈએ ધોરણ 11 કે ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થી યોગી ગણવામાં આવશે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 50% કરતાં વધુ ગુણ આવ્યા હોય અને ત્યારબાદ ધોરણ 11 માં પ્રવેશ લેવા માટે નોંધણી કરાવી જરૂરી છે નમો સરસ્વતી યોજનામાં ભાગ લેવા વાર્ષિક આવક 2 લાખ રૂપિયા આવવું જોઈએ

નમો સરસ્વતી યોજના માટે જરૂરી દસ્તાવેજો: Gujarat Namo Saraswati Yojana 2024

 • ધોરણ 10 ની માર્કશીટ
 • આવકનો પુરાવો (જાતિની નકલ, રેશનકાર્ડ વગેરે)
 • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ વગેરે)
 • પાસપોર્ટ સાઇઝના બે ફોટા
 • જાતિ પ્રમાણપત્ર
 • અભ્યાસ શાળાનું બોનાફાઇડ પ્રમાણપત્ર

ગુજરાત નમો સરસ્વતી યોજના લાભો Gujarat Namo Saraswati Yojana 2024

 • શિષ્યવૃત્તિ. 25,000/- 2 વર્ષ માટે.
 • 11મા ધોરણમાં 10,000/-.
 • 12મા ધોરણમાં 15,000/-.
 • વર્ગ 11 અને ધોરણ 12 ના લાભાર્થીઓ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ.
 • નમો સરસ્વતી યોજના અરજી ફોર્મ દ્વારા અરજી કરવાની રીત.

નમો સરસ્વતી યોજનામા કોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે Namo Saraswati Yojana Eligibility Criteria

નવા સરસ્વતી યોજનામાં વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવશે શિષ્યવૃત્તિ નમો સરસ્વતી યોજનામાં લાભાર્થી ધોરણ 11 અને ધોરણ 12 ના નિયમિત વિદ્યાર્થીઓ હોવો જોઈએ અને તે વિદ્યાર્થી ધોરણ 10 માં 50% પ્રાપ્ત કરેલ હોવા જોઈએ અને ધોરણ 10 પછી કોઈ વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં એડમિશન મેળવશે તો જ તેમને આ શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે

નમો સરસ્વતી યોજના અરજી કેવી રીતે કરવી:

નમો સરસ્વતી યોજના 2024 માટે ઑનલાઇન અરજી https://govtschemes.in/gujarat-namo-saraswati-yojana પર છે.
વિદ્યાર્થીઓએ યોગ્ય દસ્તાવેજો સાથે ઑનલાઇન ફોર્મ ભરી શકે છે.
ઑનલાઇન અરજીની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close