NEET Result 2024:સમગ્ર ભારતમાં નીટ પરીક્ષાને લઈને હોબાળો મચી ગયો છે અને ઘણા બધા છાત્રો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને પરિણામને લઈને વિરોધ કરી રહ્યા છે આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે અને અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે પરંતુ NEET પરીક્ષા આપનારા ઉમેદવારોની ફરિયાદો હજુ સુધી અંત આવ્યો નથી આવા ઉમેદવારો સતત તેમની સમસ્યાઓ શોષણ મીડિયાના માધ્યમથી શેર કરી રહ્યા છે આટલા મોટા ભાઈ પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓને અનેક સવાલ ઊભા કર્યા છે. આ સિવાય પરીક્ષા આપી રહેલા લગભગ 23 લાખ ઉમેદવારોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે ચલો તમને જણાવી દઈએ શા માટે નીટ પરિણામને લઈને મામલો આટલો ઉપગ્રહ બન્યો અને એડમિટ કાર્ડ અંગે શું વિગતો છે ચલો તમે વિગતવાર જણાવીએ
IIT એડમિશન શરૂ થઈ ગયું છે, જાણો રજિસ્ટ્રેશનથી લઈને સીટ એલોકેશન સુધીની સમગ્ર પ્રક્રિયા જાણો
NEET Result 2024 Controversy : નીટ પરિણામ વિવાદને લઈને શિક્ષણ મંત્રાલય શું કહ્યું ?
હાલમાં મળતી માહિતી અનુસાર શિક્ષણ મંત્રાલય દ્વારા NTAએ NEET UGમાં ગ્રેસ માર્કસ આપવાના વિવાદને લઈને અને આ વિવાદના સમાધાન માટે ચાર સભ્યોની પેનલની રચના કરી છે સાથે જ આ પેનલ ડ્રેસ માર્ગ મેળવવાના 1500 જેટલા ઉમેદવારોના ગ્રેસ માર્કસ માર્કસની સમીક્ષા કરવામાં આવશે.આ સિવાય તેઓ પરીક્ષા કેન્દ્રોની પણ મુલાકાત લેશે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ઉમેદવારોના વિવાદની શું છે હકીકત તમામ નીચે મહત્વપૂર્ણ માહિતી વાંચી શકો છો
12માં નપાસ થયેલા વિદ્યાર્થીઓ NEET UG માં ટોપર થયા NEET Result 2024
પરિણામ જાહેર થતાં જ તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ હતા કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેવો ધોરણ 12 માં નપાસ છે પરંતુ નીતિઓની પરીક્ષામાં ટોપર સામે આવ્યા છે ત્યારે જ એક માર્કશીટ પટેલ અંજલિ હિરજીભાઈની ખૂબ જ વાયરલ થઈ રહી છે જે મુજબ આ વિદ્યાર્થી 12મા ધોરણમાં નપાસ છે પરંતુ નીતિઓજીમાં તેમણે 705 જેટલા મેળવ્યા છે વાયરલ થઈ રહેલી માર્કશીટ મુજબ આંજલીને ધોરણ 12માં ફિઝિક્સ થીયરીના પેપરમાં પ્રેક્ટીકલ માં તેણે 50 માંથી 33 મેળવ્યા હતા જ્યારે નેટ વધી પેપરમાં તેમણે રસાયણશાસ્ત્રમાં પેપરમાં લગભગ 99.861% અને ફિઝિક્સમાં 99.893 ટકા મેળવ્યા હતા. આ માર્કશીટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને વિદ્યાર્થીઓ પણ આવા પરિણામને લઈને હોબાળો મચાવી રહ્યા છે
NEET Result 2024માં 1,500 જેટલા ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ
મળતી માહિતી અનુસાર અને મીડિયા રિપોર્ટનું માનીયે તો NEET UG સંબંધિત બીજો વિવાદ પણ સામે આવ્યો છે જે ગ્રેસ માર્ક્સનો છે ઘણા કેન્દ્રો પર ઉમેદવારો પાસે પરીક્ષા આપવા માટે ઓછો સમય હતો ક્રેસમાર્ગ આપીને તેને પાસ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે જેના કારણે ગણા વિદ્યાર્થીઓએ 720માંથી 719 ગુણ મેળવ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ આ અંગે પણ વિવાદ કરી રહ્યા છે અને NTAએ સવાલ પૂછી રહ્યા છે આ તમામ વિવાદના કારણે હવે એવું લાગી રહ્યું છે કે નીટની પરીક્ષા ફરીથી લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ હાલમાં આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં છે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે નીટના પરિણામને લઈને મહત્વની અપડેટ સામે આવી શકે છે