આ યોજનામાં સરકાર 50 લાખ રૂપિયાની લોન આપી રહી છે, તેની સાથે તમને 60% સબસિડી મળશે, અહીં થી અરજી કરો.

Pashu Khandan Sahay gujarat 2024:આ યોજનામાં સરકાર 50 લાખ રૂપિયાની લોન આપી રહી છે, તેની સાથે તમને 60% સબસિડી મળશે, અહીં થી અરજી કરો.તમારે પણ પશુપાલન વ્યવસાય કરી અને પૈસા કમાવવા છે પશુપાલન માટે સરકાર આપે છે પાંચ લાખ રૂપિયા સુધીની પશુ યોજના લોન તમે પણ ખાતું ખોલાવી અને પાંચ લાખ સુધીની લોન મેળવી શકો છો

સરકાર 60% સબસીડી આપશે Pashu Khandan Sahay gujarat 2024

પશુપાલન ઉદ્યોગ ખોલવા માટે સરકાર દ્વારા આપવામાં આવશે પશુપાલન યોજના હેઠળ પણ માટે સરકાર દ્વારા પાંચ થી 50 લાખ સુધીની લોન આપવામાં આવશે જે સરળતાથી કરી શકશો અને પૈસા કમાવાનું મળશે

6000mAh મજબૂત બેટરી સાથેનો શાનદાર ફોન! સેમસંગન ની પડતી આવશે
પશુપાલન સહાય યોજના 2024ના ફાયદા: Pashu Khandan Sahay gujarat 2024
 • બેકારી દૂર કરવામાં મદદ કરે છે.
 • ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાના સાધનો પૂરા પાડે છે.
 • દૂધ, માંસ અને ચામડીનું ઉત્પાદન વધારે છે.
 • ખેડૂતોની આવકમાં વધારો કરે છે.
પોતાનો ધંધો શરુ કરવા માટે હવે પૈસાનું ટેંશન લેવાની જરૂર નથી; આ 3 યોજના આપી રહી છે ધંધો શરુ કરવા માટે પૈસા

પશુપાલન સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજો:

 • આધાર કાર્ડ
 • પાન કાર્ડ
 • રહેઠાણનો પુરાવો
 • જમીનના કાગળો
 • બેંક એકાઉન્ટ
 • ફોટો
 • મોબાઈલ નંબર

પશુપાલન સહાય યોજના 2024 મુખ્ય મુદ્દા: Pashu Khandan Sahay gujarat 2024

લાભાર્થીઓ: ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો, નાના ખેડૂતો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો.
લોનની રકમ: ₹50,000 થી ₹50 લાખ

Advertisment

પશુપાલન સહાય યોજના 2024 સબસિડી:Pashu Khandan Sahay gujarat 2024

 1. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ: 60%
 2. સામાન્ય શ્રેણી: 50%
નવી જાહેરાત ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા ખેડૂતને ₹ 40,000 સહાય મળશે અહીં થી અરજી કરો

પશુપાલન સહાય યોજના 2024 જરૂરી પાત્રતા:

 • 18-45 વર્ષની વય
 • રાજ્યનો વતની
 • પશુઓ ચરવા માટે જમીનબકરી ઉછેરનો અનુભવ (લાભદાયી)

અરજી કરવાની રીત: Pashu Khandan Sahay gujarat 2024

ઓનલાઈન: સત્તાવાર વેબસાઇટ https://dsag.gujarat.gov.in ની મુલાકાત લો.
ઑફલાઇન: પશુ વિભાગની જિલ્લા કચેરી અથવા નજીકની પશુ ચિકિત્સાલયની મુલાકાત લો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close