પશુપાલન માટે સરકાર આપશે ખેડૂતોને રૂપિયા 12 લાખની લોન જાણો વધુ માહિતી

pashupalan loan yojana 2024 gujarat:આપણા દેશના વડાપ્રધાનને દેશના તમામ લોકો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ દેશવાસીઓ લઈ રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાસ કરીને દેશના ગરીબો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે અને પશુપાલન માટે પણ ઘણી યોજના શરૂ કરી છે તેનો લાભ દેશના પશુપાલકો લઈ રહ્યા છે જેના કારણે ગરીબી માં ઘણી સુધારણા થઈ રહી છે આજે અમે જે યોજના લાવ્યા છીએ તે મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ પશુપાલન યોજના છે તેનો લાભ દેશના તમામ પશુપાલકો ને મળશે.

PMAY ગ્રામીણ યાદી લિસ્ટ 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થી ની યાદી

પશુપાલન માટે સરકાર આપશે લાખ રૂપિયા? pashupalan loan yojana 2024 gujarat

 • અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી રબારી અને ભરવાડ જાતિના હોવા જોઈએ .
 • લોનની મહત્તમ મર્યાદા રૂપિયા 1.30 લાખ
 • વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ
 • વ્યાજનો દર વાર્ષિક 6%
 • લોનની રકમ 95%
 • લાભાર્થી ફાળો 5%

DA બાદ હવે સરકારે ગ્રેચ્યુટી પર આપ્યા સારા સમાચાર, આ કર્મચારીઓને થશે મોટો ફાયદો

કોને મળશે લાભ? જાણો કઈ રીતે કરવી અરજી.pashupalan loan yojana 2024 gujarat

ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલ કરવામાં આવેલી છે જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પૂરી પાડવામાં આવે છે આવી જ રીતે એક સરકારી યોજના ની આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે આ આર્ટિકલમાં ખાસ કરીને વાત કરવામાં આવી છે સરકારની પશુપાલન યોજના વિશે.
સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા 12 લાખની  સહાય કરવામાં આવે છે જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય છે અને તેમનું જીવન ઉજવળ બને છે આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલા વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

પશુપાલન યોજના કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે? pashupalan loan yojana 2024 gujarat

 • લાભાર્થીનું આધારકાર્ડ
 • પાનકાર્ડ
 • જમીને ના દસ્તાવેજો
 • જે તે પશુઓની માલિકીનું પ્રમાણ
 • લાભાર્થી નાગરિકનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

પશુપાલન યોજના લાભ લેવા કેવી રીતે અરજી કરવી? pashupalan loan yojana 2024 gujarat

 • આ યોજનાનો ઓફલાઈન માધ્યમમાં લાભ લેવા અરજી નીચે ની માહિતી જરૂર પડે છે.
 • તમારા જિલ્લાના કૃષિ વિભાગ કચેરીમાં જવું.
 • ક્યાં જઈને ત્યાંના કૃષિ વિભાગ કચેરીના અધિકારીનો સંપર્ક કરો.
 • તેમને જણાવ્યું કે તમારી પાસે કેટલા ઢોર છે તે તબેલા છે કે નહીં વગેરે જાણ કરવી.
 • તેમના દ્વારા તેમને આ યોજના વિશે વધારે માહિતી મળશે.
 • તેમના દ્વારા આ યોજનાનું અરજી ફોર્મ મેળવવો.
 • તેમાં માંગવામાં આવેલ તમામ માહિતી ભરો.
 • તેની સાથે જરૂરી દસ્તાવેજો અટેચ કરો.
 • આ અરજી ફોર્મ કૃષિ અને નિયામક કચેરી વિભાગના અધિકારીને આપો.
 • હવે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને આ લોનની રકમ મળી જશે.

પશુપાલન યોજના કોણે મળી શકે છે આ યોજનાનો લાભ? pashupalan loan yojana 2024 gujarat

 • આ લોન માટે લાભ લેનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનું રહેવાસી હોવો જરૂરી છે.
 • લાભાર્થી પાસેથી તેના તબેલા કે જગ્યા 10 કરતા વધારે પશુ હોવા જોઈએ.
 • આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો પાસે પોતાના પશુ માટે તબેલા હોવા ફરજિયાત છે.
 • જે ખેડૂતો કે પશુપાલકોને તેમના પશુઓને રાખવા માટે તબેલા હશે નહીં તેવાને આ યોજનાનો લાભ મળી શકશે નહીં

પશુપાલન લાભ  pashupalan loan yojana 2024 gujarat

 • શાખા પ્રવૃત્તિઓ જિલ્લામાં પ્રાણીઓ પક્ષીઓ અને મહામારી ને બચાવવા.‌‌…
 • પશુઓ સારવાર અને ચિકિત્સા માં સારવાર
 • પશુઓની રસીકરણ
 • પશુઓનું પ્રજનન
 • માસ પશુ ચિકિત્સા કેમ્પ
 • નાબાર્ડ સ્કીમ
 • આરોગ્ય પેકેટ સહાય યોજના
 • સ્થિર સહાય યોજના
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close