પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આ રાજ્યોમાં વધ્યા ભાવ, અહીંયા ઘટ્યા ભાવ, જાણો SMS દ્વારા

petrol diesel price in gujarat today:પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આ રાજ્યોમાં વધ્યા ભાવ, અહીંયા ઘટ્યા ભાવ, જાણો SMS દ્વારા નમસ્કાર મિત્રો આજે વાત કરીશું પેટ્રોલ ડીઝલના ફોર્મ ઘટાડો કરવામાં આવ્યો છે તમે પણ ઘરે બેઠા એસ.એમ.એસ દ્વારા જાણી શકો છો કે કેટલું ઘટાડો કર્યો છે અને પેટ્રોલ ડીઝલમાં મુખ્ય ઘટનાનું કારણ છે તે પણ અમે તમને જણાવીશું

મની વ્યૂ એપથી 1 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપે છે , આ રીતે લો સરળતાથી લોન મેળવો

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રૂપિયાનો ઘટાડો : Petrol Diesel Price

શહેર  . પેટ્રોલ (₹/લીટર)  .ડીઝલ (₹/લીટર)

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

અમદાવાદ 96.04 88.91
સુરત 97.57 90.48
વડોદરા 96.48 89.36
રાજકોટ 98.21 91.11
ભાવનગર 97.07 89.96
જામનગર 95.41 88.29

હવામાન વિભાગની આગાહી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભુકા કાઢી નાખે તેવો વરસાદ પડશે

મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ: મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:

દિલ્હી:

  • પેટ્રોલ: ₹94.72 પ્રતિ લીટર
  • ડીઝલ: ₹87.62 પ્રતિ લીટર

મુંબઈ:

  • પેટ્રોલ: ₹104.21 પ્રતિ લીટર
  • ડીઝલ: ₹92.15 પ્રતિ લીટર

કોલકાતા:

  • પેટ્રોલ: ₹103.94 પ્રતિ લીટર
  • ડીઝલ: ₹90.76 પ્રતિ લીટર

ચેન્નાઈ:

  • પેટ્રોલ: ₹100.75 પ્રતિ લીટર
  • ડીઝલ: ₹92.34 પ્રતિ લીટર

 

ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે ચકાસવા:

  • તમે SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ચકાસી શકો છો.
  • IOCL ગ્રાહકો: RSP <City Code> 9224992249 પર મોકલો
  • BPCL ગ્રાહકો: RSP 9223112222 પર મોકલો
  • HPCL ગ્રાહકો: HP Price 9222201122 પર મોકલો

ભાવમાં ઘટાડાનું કારણ:

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થયો છે.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top