RPF ભરતી 2024: 4660 કોન્સ્ટેબલ માટે અરજી કરો | પાત્રતા, તારીખો, અભ્યાસક્રમો અને વધુ! જાણો

RPF Recruitment 2024:રેલ્વે પ્રોટેકશન ભરતી આરપીએફ માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે કે 4660 જગ્યા પર પ્રતિ કરવામાં આવશે જે 10 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે જેની વધુ માહિતી નીચે આપેલ છે તો જાણી લો

રેલવે ભરતી ફોર્મ ભરવાની તારીખ 15 એપ્રિલ 2024 થી શરૂ થઈ ગયા છે અને આરપીએફ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 14 મે 2024 તો ઉમેદવારોએ ફોર્મ ભરી દેવા અરજી કેવી રીતે કરવી છે જેને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર માટે 4660 જગ્યાઓ
10મી અને સ્નાતક ઉમેદવારો માટે
ઓનલાઇન અરજી: 15 એપ્રિલ 2024 થી 14 મે 2024
વેબસાઇટ: rpf.indianrailways.gov.in

Advertisment

ટાટા ટીસીએસ કંપનીમાં નોકરી મેળવવાની સુંદર તક ઝડપી લો ફટાફટ, વાર્ષિક પગાર 30 લાખ

આરપીએફ રેલવે ભરતી માં શૈક્ષણિક લાયકાત

જે વિદ્યાર્થી મિત્રો આરપીએફ રેલવે ભરતીમાં ફોર્મ ભરવા માગતા હોય તેમના માટે લાયકાત જણાવી દઈએ તો કોઈ પણ સંસ્થામાં કોલેજમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને 10 પાસ કરેલ હોવું જોઈએ તેવા વિદ્યાર્થીઓ આરપીએફ ભરતી માં ફોર્મ ભરી શકશે

RPF ભરતી 2024 ઉંમર મર્યાદા RPF Recruitment 2024

ઉમેદવાર મિત્રો રેલવે ભરતી માં નોકરી કરવા માગતા હોય તેમને મોટો પ્રશ્ન હશે કે ઉંમર કેટલી હશે તો અમે તમને માહિતી આપી દઈએ કે ફોર્મ ભરવા માટે હોવી જોઈએ છે ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને વધુમાં વધુ 28 વર્ષનો ઉમેદવાર હશે એ ફોર્મ ભરી શકશે બીજી ઉંમર મર્યાદામાં જાતિ પ્રમાણ છે તો તમે માહિતી જોઈ શકો છો

રેલ્વે પ્રોટેકશન ફોર્સ 2024 ની ભરતી માટે અરજી ફી

રેલવે ભરતી 2024 માટે અરજી ફી ની વાત કરીએ તો સામાન્ય શ્રેણી અન્ય પછાત વર્ગ માટે રૂપિયા 500 ફી ભરવાની રહેશે અને બીજી જાતિની વાત કરી તો અને સુધી જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 250 રૂપિયા ભરવાની રહેશે અને મહિલાઓએ પણ અઢીસો રૂપિયા થી રવિવારની રહેશે આપવી પડશે એમને જ એક્ઝામ આપવા આવશે

આર્મી અગ્નિવીર એડમિટ કાર્ડ 2024: પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.

આરપીએફ ભરતી 2024 પસંદગી કેવી રીતે થશે

આરપીએફ ભરતી માં સૌપ્રથમ તો પહેલા એ પરીક્ષા લેવામાં આવશે તે પરીક્ષા પાસ થઈ જશે એટલે પ્રેક્ટીકલ એક્ઝામ હશે આ બંનેમાં પાસ થઈ જશે પછી એમને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે જે તમામ ડોક્યુમેન્ટ સાચા હોવા જોઈએ પછી મેડિકલ ચેકઅપ થશે મેડિકલ પૂરું થઈ જાય એટલે નોકરી આપવામાં આવશે

આરપીએફ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

RPF ભરતી 2024માં ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાઓમાં થશે:

1. કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT):

રેલ્વે ભરતી બોર્ડ (RRBs) દ્વારા યોજવામાં આવશે.
સામાન્ય જાગૃતિ, અંકગણિત, સામાન્ય બુદ્ધિ અને તર્ક જેવા વિષયોનો સમાવેશ થશે.
CBT માં પાસ થવા માટે ઓછામાં ઓછા નિર્ધારિત ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવવા પડશે.
2. શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET):

RPF દ્વારા યોજવામાં આવશે.
દોડવું, લાંબી કૂદકો, ઊંચો કૂદકો વગેરે જેવા શારીરિક કાર્યોનો સમાવેશ થશે.
PET માટે લાયકાત માપદંડ લિંગ અને શ્રેણી મુજબ બદલાશે.
3. શારીરિક માપન કસોટી (PMT):

RPF દ્વારા યોજવામાં આવશે.
ઉંચાઈ, છાતી, વજન વગેરે જેવા શારીરિક માપદંડોનું મૂલ્યાંકન કરશે.
PMT માટે લાયકાત માપદંડ શ્રેણી મુજબ બદલાશે.
4. દસ્તાવેજ ચકાસણી:

PET અને PMT માં પાસ થયેલા ઉમેદવારોએ તેમના શૈક્ષણિક પ્રમાણપત્રો અને ઓળખ પુરાવા જેવા દસ્તાવેજો રજૂ કરવા પડશે.
દસ્તાવેજોની ચકાસણી RPF દ્વારા કરવામાં આવશે.
5. મેડિકલ ટેસ્ટ:

દસ્તાવેજ ચકાસણીમાં પાસ થયેલા ઉમેદવારોએ RPF દ્વારા નિયુક્ત તબીબી અધિકારીઓ દ્વારા મેડિકલ ટેસ્ટ કરાવવાનો રહેશે.
મેડિકલ ટેસ્ટમાં ફિટ જાહેર થયેલા ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે.

આરપીએફ ભરતી મહત્વપૂર્ણ તારીખો: RPF Recruitment 2024

  1. અરજી શરૂ: 15 એપ્રિલ 2024
  2. અરજીની છેલ્લી તારીખ: 14 મે 2024

RPF ભરતી 2024 અરજી કેવી રીતે કરવી:

  • RPF નોટિફિકેશન 2024 વાંચો.
  • rpf.indianrailways.gov.in પર જાઓ.
  • ઓનલાઇન ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ફી ચૂકવો અને અરજી સબમિટ કરો.

સારાંશ

અમે તમને આ લેખમાં રેલવે ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપી છે જે તમારા માટે ખૂબ જ જરૂરી છે કોઈ પણ તમારે આ ભરતી વિશે પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ કરી અને જણાવી શકો છો તો મેં તમને જલ્દી રીપ્લાય આવીશું
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close