દોડવા જતાં મિત્રો માટે સારી મોબાઇલ એપ્લિકેશન,રનિંગ કેટલી મિનિટ માં કેટલા કિલો મીટર દોડયા એ પણ બતાવશે..

running app :લીપ રનિંગ એપ નામની એક ફિટનેસ એપ્લિકેશન નમસ્કાર મિત્રો આજે તમારા માટે સારી એપ્લિકેશન લાવ્યા છે જેનાથી તમે લર્નિંગ કરશો તે બધું આ એપ્લિકેશન દ્વારા દેખાશે હાલમાં કેટલીક સરકારી ભરતી છે જેમાં રનિંગ માંગે છે જેમ કે ફોરેસ્ટ પોલીસ ભરતી તો તમે આ એપ્લિકેશનની મદદથી રનીંગ કરી શકો છો જેનાથી તમને ખબર પડશે તમે કેટલા દોડ્યા કેટલા મિનિટમાં તમારી રનિંગ પૂરી થાય છે

આ એપ્લિકેશનની મદદથી તમે વજન ઓછું કરવું ફીટ કેવી રીતે રાખવું મહેરતન માટે ઉપયોગી પુરુષ સ્ત્રી કે યુવાન ઉપયોગ કરી શકે છે વજન ઘટાડવા માટે એપ્લિકેશન નથી પરંતુ એપ વોકિંગ ગેલેરી એકાઉન્ટ જીપીએસ ટ્રેકર જેવી એપ્લિકેશન તમે ફિટનેસ જોઈ શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

NOC શું છે? ફાયર સેફ્ટી શું છે? NOC અને ફાયર સેફ્ટી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા જાણો અહીં થી

લીપ રનિંગ એપ્લિકેશન કોના માટે છે:

  • વજન ઘટાડવા માંગે છે
  • ફિટ રહેવા માંગે છે
  • દોડવાનું શીખવા માંગે છે
  • તેમની દોડવાની કુશળતામાં સુધારો કરવા માંગે છે
  • મેરેથોન અથવા અન્ય રેસ માટે તાલીમ આપી રહ્યા છે

HDFC કિશોર મુદ્રા લોન 2024: હવે ઘરેથી ₹50,000 સુધીની સરળ લોન મેળવો, અહીંથી તરત જ અરજી કરો

લીપ રનિંગ એપ્લિકેશનના ફાયદા:

  • તમને તમારા ફિટનેસ લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરે છે
  • તમને પ્રેરિત અને જવાબદાર રહેવામાં મદદ કરે છે
  • તમારા દોડવાની કુશળતામાં સુધારો કરવામાં મદદ કરે છે
  • તમારા રનનો આનંદ વધારે છે

અહીં થી ડાઉનલોડ કરો 

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top