નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે ઘરે બેઠા મોબાઈલ ફોન થી એક લાખ સુધીની પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેના વિશે હું પુરી વિગતવાર માહિતી આપીશ મોબાઇલ ફોનથી ઘરે બેસીને તમે એક લાખની લોન મેળવી શકો છો તો તેનાં વિશે આ લેખમાં પૂરી માહિતી આપેલ છે.
મિત્રો આ એપ્લિકેશનનું નામ True Balance Loan App છે જે તમે નીચે આપેલ માહિતી મુજબ વિગતવાર લિંક ઉપર ક્લિક કરીને ફોર્મ ભરીને તમે આસાનીથી લોન મેળવી શકો છો આ એપ્લિકેશનની અંદર તમે 1,000 થી 1 લાખ સુધીની લોન મેળવવા માટે એપ્લાય કરી શકો છો આ એપ્લિકેશનનો વ્યાજ દર બહુ ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે અને તમારે આ રીપેમેન્ટ કરવા માટે સમયગાળો 62 દિવસથી 12 મહિના સુધીનો આપવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમે લોન પાછી ભરી શકો છો.
આ એપ્લિકેશનમાં તમે આધાર કાર્ડ થી આસાનીથી લોન મેળવી શકો છો અને તરત તમે ડોક્યુમેન્ટ સબમીટ કરી અને KYC કરી તરત લોન મેળવી શકો છો આ એપ્લિકેશન એ RBI દ્વારા રજીસ્ટર કરેલ છે અને ઓછા સીબીલ સ્કોર પર લોન મળવા પાત્ર થાય છે.
લોન લેવા માટે અહીં ક્લીક કરો : Download App
આ એપ્લિકેશન ના ફાયદા જાણો
- આ એપ્લિકેશનથી કોઈપણ ભાગીદારી વગર તમે ઓછા વ્યાજ દર લોન મેળવી શકો છો
- આ એપ્લિકેશનથી તમે માત્ર 20 મિનિટથી 40 મિનિટની અંદર લોન પ્રાપ્ત કરી શકો છો
- આ એપ્લિકેશનથી કોઈપણ ગેરંટી વગર તમે સીધા KYC કરી ઘરે બેઠા મોબાઈલ ફોનથી લોન મેળવી શકો છો
- આ એપ્લિકેશનથી તમે પાંચ હજાર થી એક કલાક સુધી લોન મેળવી શકો છો
- આ એપ્લિકેશન દ્વારા મળવા પાત્ર લોન પાછી ભરવા માટે છ મહિનાનો સમયગાળો આપવામાં આવે છે
- લોન એપ્રુવલ થાય એટલે તરત તમારા સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે
- આ એપ્લિકેશન NBFC અને RBI દ્વારા રજીસ્ટર કરેલ છે
એરટેલ આપી રહ્યું છે ઘરે બેઠા બેઠા તમારા ફોનથી લોન આ રીતે
આ એપ્લિકેશનથી લોન લેવા માટેની યોગ્યતા
- આ એપ્લિકેશનથી લોન લેવા માટે તમારી ઉંમર 18 થી 55 વર્ષ સુધીની હોવી જોઈએ
- તમારો સિબિલ સ્કોર 700+ હોવો જોઈએ
- આધાર કાર્ડ થી મોબાઈલ નંબર રજીસ્ટર હોવો જોઈએ
- સેવિંગ એકાઉન્ટની સાથે ઇન્ટરનેટ બેન્કિંગની જરૂર પડશે
- લોન મેળવવા માટે તમારે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની જરૂર પડશે
લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- એક સેલ્ફી ફોટો
- બૅન્ક સ્ટેટમેન્ટ
- ઈન્ટરનેટ બેન્કિંગ
- આધારકાર્ડ OTP જરૂર પડશે
True Balance લોન એપ થી લોન કેવી રીતે મેળવવી?
- સૌ પ્રથમ આ નિચે આપેલ લિંક ઉપર કલીક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરો ( લોન લેવા માટે અહીં ક્લીક કરો )
- હવે આ આધારકાર્ડ લિંક મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરો
- હવે KYC કરવા માટે જે માંગવામાં આવે એ પ્રમાણે ડોક્યુમેન્ટ જમા કરાવવા
- હવે આ એપ્લીકેશનમાં તમે પુરી વિગતવાર માહિતી દાખલ કર્યા પછી તરત જ તમને લોન ઓફર મળી જશે
- હવે લોન ઓફર મળ્યા બાદ લોન લેવા માટે આધાર કાર્ડ પર OTP આવશે એ દાખલ કરવાનો રહેશે
- પછી આ એપ્લીકેશન થી થોડા જ સમયમાં લોન સીધા તમારાં બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે
લોન લેવા માટે અહીં ક્લીક કરો Download App