વીએસ હોસ્પિટલમાં પડી ભરતી: 1.10 લાખ પગાર આપવામાં આવશે

વીએસ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ, વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ માટે પડી ભરતી,  22 માર્ચે ઉમેદવારોએ શૈક્ષણિક સહિતના જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવાનું રહેશે.

વીએસ હોસ્પિટલમાં પડી ભરતી

વી. એસ. હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૂતિ હોસ્પિટલમાં કરાર આધારિત ફુલ ટાઈમ કન્સલ્ટન્ટ તથા વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ ડોક્ટર્સની નિમણૂક કરાશે. તમામ ભરતી વોક ઈન ઈન્ટરવ્યૂના માધ્યમથી કરાશે. ભરતીની માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમનાં નામ, સરનામાં, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથે 22 માર્ચે બપોરે 2 વાગ્યે વી. એસ. હોસ્પિટલમાં હાજર થવાનું રહેશે.

જરૂરી ખાલી જગ્યાઓ:

 • મેડિસિન: 1
 • બાયોકેમિસ્ટ્રી: 2
 • રેડિયોલોજી: 5
 • માઇક્રોબાયોલોજી: 1
 • ગાયનેકોલોજી: 2
 • સાઇકિયાટ્રી: 1
 • નેફ્રોલોજી: 1
 • પિડિયાટ્રિક સર્જરી: 1
 • પેઇન ફિઝિશિયન: 1
 • રૂમેટોલોજી: 2
 • ઓડિયોલોજિસ્ટ & સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજિસ્ટ: 1

વેતન:

ફુલ ટાઈમ કન્સલ્ટન્ટ માટે 1.10 લાખ પગાર મળશે

Advertisment

વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટમાટે  પ્રતિ યુનિટ 15 હજાર પગાર મળશે

આ પણ વાંચો 

લાયકાત:

MBBS/MD/MS/DNB/Diploma જે તેમના સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી ધરાવે છે.

ભરતી પ્રક્રિયા:

ભરતી વોક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો:

 • બાયોડેટા
 • શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો
 • અનુભવનો દાખલો
 • રેફરન્સ લેટર (જો ઉપલબ્ધ હોય તો)

અરજી કરવાની રીત:

ઉમેદવારોએ 22 મી માર્ચ, 2024 ના રોજ બપોરે 2 વાગ્યે VS હોસ્પિટલમાં હાજર થવાનું રહેશે. ઉમેદવારોએ તેમના બાયોડેટા અને જરૂરી દસ્તાવેજોની સાથે લાવવાના રહેશે. ઉમેદવારોએ યોગ્ય સમયે અને તારીખે હાજર રહેવાનું રહેશે. બિન-લાયક ઉમેદવારોની અરજીઓ ફગાવી દેવામાં આવશે. ભરતી માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

અમે આશા રાખીએ છીએ કે તમે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેશો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close