ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી ગ્રેજ્યુએટ ઉમેદવારોને જેલર બનવાની સુવર્ણ તક અહી વાંચો સંપૂર્ણ માહિતી

ગ્રેજ્યુએટ અને સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ની ભરતી માટે સંપૂર્ણ વિગત આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું Gaun seva bharti

સરકારી નોકરી માટે પરીક્ષા ની તૈયારી કરતા ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી ટક આવી ગઈ છે ગુજરાત ગૃહ વિભાગ માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે ગુજરાત જાહેર સેવા આયોગના તાજેતરમાં બહાર પાડેલા નોટિફિકેશન પ્રમાણે રાજ્યના ગ્રુહ વિભાગ અંતર્ગત જેલર ક્લાસ બે અધિકારીની જગ્યાઓ ભરવા માટે ઉમેદવ પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગૃહ વિભાગ અંતર્ગત સેલરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ પસંદગી પ્રક્રિયા પરીક્ષા પદ્ધતિ અરજી અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ આર્ટીકલ ને અંત સુધી વાંચવું પડશે લાયક અને રસ ધરાવતો ઉમેદવારો 22 જુલાઈ 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

લોકો 5 લાખ સુધીની ગંભીર બીમારીની સારવાર‌ લઈ શકે છે આ યોજના હેઠળ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી ખાલી જગ્યાઓ

  1. રહસ્ય સચિવ વર્ગ ૨ માટે બે વ્યક્તિઓ ની ભરતી કરવામાં આવશે
  2. અધિક્ષક ઇજનેર મેનેજ સોઇલ ડ્રેનેજ અને રેકલેમેશન માટે એક જગ્યા ની ભરતી કરવામાં આવશે
  3. મદદની સંશોધન અધિકારી વર્ગ બે માટે કુલ એક જગ્યા ની ભરતી કરવામાં આવશે
  4. નાણાકીય સલાહકાર માટે એક એક વ્યક્તિની ભરતી કરવામાં આવશે
  5. બાગાયત સુપરવાઇઝર માટે એક વ્યક્તિની ભરતી કરવામાં આવશે
  6. ડેઝીગ્રેટેડ ઓફિસર માટે એક વ્યક્તિની ભરતી કરવામાં આવશે
  7. ફૂડ ઇન્સ્પેક્ટર માટે ત્રણ વ્યક્તિની ભરતી કરવામાં આવશે
  8. કચેરી અધિક્ષક માટે છ વ્યક્તિની ભરતી કરવામાં આવશે
  9. ચીફ ઓફિસર વર્ગ એક માટે એક વ્યક્તિની ભરતી કરવામાં આવશે
  10. ફાયર ઓફિસર વર્ગ બે માટે એક વ્યક્તિની ભરતી કરવામાં આવશે
  11. બીજ અધિકારી માટે કુલ 41 જગ્યા માટેની ભરતી કરવામાં આવશે
  12. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 60 વ્યક્તિઓની ભરતી કરવામાં આવશે
  13. ગ્રુપ એક વર્ગ-૨ ગ્રુપ વિભાગમાં કુલ સાત વ્યક્તિની ભરતી કરવામાં આવશે
  14. નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત માટે કુલ ત્રણ જગ્યા માટે ભરતી કરવામાં આવશે
  15. ક્લિનિક સાયકોલોજીસ્ટ માટે ૪૧ જગ્યા માટે કરવામાં આવશે
  16. કાયદા અધિકારી ની કુલ એક વ્યક્તિ માટે ભરતી કરવામાં આવશે

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ આવી ગયું જાણો અહીં થી

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી જેલર પોસ્ટ માટે લાયકાત

શૈક્ષણિક લાયકાત

ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્યો અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ નાટકની ડિગ્રી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન એક્ટ 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલા સરકાર દ્વારા માન્ય સમ કક્ષ લાયકાત ધરાવતી કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાં ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ ઉંમર તથા અનુભવ મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે પગાર ધોરણ

રાજ્ય સરકારના ધારા ધોરણ પ્રમાણે જેલર પોસ્ટ માટે પસંદ પામેલા ઉમેદવારોને પેસ્કેલ લેવલ આઠ પ્રમાણે રૂપિયા 44 હજાર 900થી રૂપિયા એક લાખ 42000 પગાર આપવામાં આવશે

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શારીરિક લાયકાત

કેટેગરી ઊંચાઈ છાતીનું માપ ફુલાયેલી છાતીનું માપ ઓછામાં ઓછું વજન એસ્ટ ઉમેદવાર 160 79 84 50 કિલોગ્રામ અનુસૂચિત જનજાતિ સિવાયનો ઉમેદવારો 165 19 84 50 કિલોગ્રામ હોવું જોઈએ

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી નોટિફિકેશન

ગુજરાત ગૃહ વિભાગ અંતર્ગત સેલરની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ પસંદગી પ્રક્રિયા પરીક્ષા પધ્ધતિ અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી

ગૃહ વિભાગ ભરતી જેલર પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લીધા પછી લિંક પર ક્લિક કરો
  • ત્યારબાદ લેટેસ્ટ અપડેટ વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યાર પછી સતાવાર વેબસાઈટ શોધો અને પછી નવા યુઝર્સના વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યારબાદ ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • માહિતી યોગ્ય રીતે ભરીને તેની સંપૂર્ણ ચકાસણી કરીને ફોર્મ ને સબમીટ કરો અને જરૂરી હોય તો અરજી ફી ચૂકવો
  • ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ આઉટ લો

અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ સંસ્થાએ જાહેર કરેલા નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top