એકવાર ચાર્જ કર્યા પછી 200 કિલોમીટર ચાલશે નવી honda activa એવી લુક જોઈને ફિદા થઈ જશો

Honda Activa Ev સિંગલ ચાર્જ પર 200Km દોડશે, તમે તેના દેખાવથી પ્રભાવિત થઈ જશો એકવાર ચાર્જ કર્યા પછી 200 કિલોમીટર ચાલશે નવી honda activa એવી લુક જોઈને ફિદા થઈ જશો

Honda ની નવી એકટીવા ઈલેક્ટ્રીક એકટીવા લોન્ચ કરવામાં આવી છે જે honda ઇલેક્ટ્રીક બનાવવામાં આવેલ છે આ સ્કૂટરની કિંમત 1 લાખ થી 1.5 લાખ જણાવે છે. આ ઈલેક્ટ્રીક એકટીવા ને એક વાર ચાર્જિંગ કરશો એટલે 200 કિલોમીટર સુધી ચાલશે ટેબલ સેટની સાથે honda activa ઇલેક્ટ્રીક સ્કૂટર વિશે જાણો

Advertisment

બેંકે બદલ્યા નિયમો,હવે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર ચાર્જ લેવામાં આવશે

નવી Honda Activa EV ડિઝાઇન

હોન્ડાની ઇલેક્ટ્રીક એકટીવા તમે જોઈને ખુશ થઈ જશો કારણકે એટલી ફેસીલીટી વાપરવામાં આવી છે કે તેનું લુક બધાથી અલગ છે અને તે તેનો રંગ પણ અલગ આપવામાં આવે છે જેનાથી દરેક લોકો આકર્ષાઈ શકે

Advertisment

નવી Honda Activa EV બેટરી

ઈલેક્ટ્રીક હોન્ડા એકટીવા ની બેટરી ની વાત કરીએ તો બજારમાં ધૂમ મચાવી છે કારણ કે આ બેટરી સૌથી વધુ ટકાઉ છે અને એકવાર ચાર્જીંગ કરશો એટલે 200 કિલોમીટર સુધી ચાલશે અને બેટરી પણ સારી ટકશે સૌથી ઓછા કિંમતમાં મળશે તમને

પોતાનો નવો ધંધો શરૂ કરવા હવે મેળવો રૂપિયા 50,000 થી 10 લાખ સુધીની મુદ્રા લોન

નવી Honda Activa EV કિંમત અને વિશિષ્ટતાઓ

હોન્ડા એકટીવા ઈલેક્ટ્રિક ની ભારત માં 2025 ની શરૂઆતમાં લગભગ 1.10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની શરૂઆતની કિંમત પર લોન્ચ થવાની સંભાવના છે. તેની માહિતી હજુ સામે નથી આવી. પરંતુ આ ઇલેક્ટ્રિક સ્કૂટર શહેરીજનો માટે એક સારું અને ઉપયોગી વિકલ્પ બની શકે છે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close