ખારેક ની ખેતી કરતા ખેડૂતોને મળશે આટલા રૂપિયા જાણ શું છે આ યોજના

How to apply for kharek subsidy in gujarat: ખેડૂતો બાગાયતી પાકની ખેતી કરતા થયા છે આંબા ચીકુ પપૈયા જામફળ નાળિયેરી વગેરે પાકોનું વાવેતર કરે છે હવે ખેડૂતો ઇઝરાયેલની ખારેકનું વાવેતર કરતા હોય છે અમરેલી જુનાગઢ પોરબંદર જિલ્લામાં અનેક ખેડૂતો ખારેકની ખેતી કરી રહ્યા છે અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે બીજી તરફ બાગાયતી પાક માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા બાગાયતી પાકમાં સબસીડી આપવામાં આવે છે ખારેકના પાકમાં પણ સબસીડી આપવામાં આવે છે

બાગાયતી અધિકારી જયરાજભાઈ વાળાએ જણાવ્યું હતું કે ત્રણ માસ માટે બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર કરવા માંગતા હોય તેવા ખેડૂતો માટે સબસીડી યોજના ચાલુ કરવામાં આવી છે દર વર્ષે અલગ અલગ સબસીડી યોજના લાગુ થતી હોય છે આ વર્ષે પણ બાગાયત વિભાગ દ્વારા સબસીડી યોજના લાગુ કરવામાં આવી છે જેનો લાભ તમામ ખેડૂતો બાગાયતી પાકના વાવેતર માટે કરી શકાય છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

રાશન કાર્ડ eKYC સ્ટેટસ ચેક ગુજરાત 2024: ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ 2024ની જેમ રેશન કાર્ડનું e-KYC સ્ટેટસ ચેક કરો

સમયની સાથે નવા પરિવર્તનો આવતા હોય છે આજથી થોડાક વર્ષો પહેલાંની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થતી હતી નર્મદાના નિરાવ્યા પછી આ વિસ્તારની કાયાપલટ થઈ હોય એમ કૃષિ બાગાયત પશુપાલન સહિત સંખ્યાબંધન બનાસકાંઠા હવે રાજ્ય રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે કૃષિ વૈજ્ઞાનિક માર્ગદર્શન ખેડૂતો હવે પદ્ધતિ છોડી આધુનિક પદ્ધતિ કરતા થયા છે વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબ ખેડૂતોને એ વાત સમજાય ગઈ છે કે ખેતી દ્વારા સારી આવક મેળવી શકાય છે

ખારેકની ખેતી સબસીડીનો લાભ: kharek subsidy in gujarat

રાજ્ય સરકારના બાગાયત વિભાગની સહાય સથવારે જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં ઘણા ખેડૂતો બાગાયતી ખેતી તરફ પડે છે જિલ્લામાં હાલ 200 હેક્ટર વિસ્તારમાં ટીશ્યુ કલ્ચર ખારેકની થાય છે ખારેકની ખેતી કરવા માટે પ્રત્યેક કરે ખેડૂતોને રૂપિયા 1,56,250 થી સબસીડી આપવામાં આવે છે એક છોડે રૂપિયા 1250 ની સબસીડી અપાય છે આ જિલ્લા ના ખેડૂતો બાગાયતી ખેતી તરફ ફરતા જિલ્લાના બાગાયતી પાક વિસ્તારમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે

e-પાનકાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઈલથી આ રીતે

ખારેકની ખેતી ખેતીના ફાયદા: How to apply for kharek subsidy in gujarat

ખારેકના પાકમાં ચાર વર્ષથી આ બુક આવવાનું શરૂ થાય છે ખારેકના છોડાવ્યા પછી 70 વર્ષ સુધી આવક આપે છે અને સો વર્ષનું આયુષ્ય ગણાય છે ખારેકની ખેતી પર્યાવરણ જાળવવામાં અનુકૂળ છે આમાં કોઈ દવા આપવામાં આવતી નથી અને થડમાં ફક્ત છાણીયું ખાતર અને પાણી છાપવામાં આવે છે એટલે સંપૂર્ણ ઓર્ગેનિક પણ કહી શકાય ખારેકના રોપાઓ વચ્ચેની જમીનમાં અંતર પાક તરીકે જીરું વાવેતર કર્યું હતું તેમાં થી રૂપિયા ચાર લાખની આવક થઈ હતી તેમણે કહ્યું કે ખારેકને વાવ્યા પછી ચાર વર્ષે આવો શરૂ થઈ જાય અને દર વર્ષે લાખોને ખારેક વેચી રહે છે

ખારેકની ખેતી સરકાર દ્વારા ખેડૂતોને સહાય:

વધુમાં જણાવ્યું હતું કે ખારેકનો પાક ખૂબ જ આશાસ્પદ પાક છે. અમરેલી જિલ્લાના પાંચથી વધુ ખેડૂતો ખારેકનું હાલ ઉત્પાદન મેળવી રહ્યા છે આ ખેડૂતોને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી હતી. ખારેકના પાકમાં ટીસ્યુ કલ્ચર રોપા ખૂબ જ મોંઘા હોય છે અને મોટાભાગના ખેડૂતો ખરીદી પણ કરતા હોય છે ખેડૂતો ખર્ચને પહોંચી વળે તે માટે સબસીડી આપવામાં આવે છે ટીસ્યુ કલ્ચર ખારેકના રોપા ની ખરીદીમાં 3,500 પર પ્લાન્ટ ના યુનિટ કોષને ધ્યાનમાં રાખીને 1750 રૂપિયા એક રોપાના હેક્ટરે 18000 રૂપિયા જેવી સબસીડી પ્રોત્સાહન આપવામાં આવે છે

ખારેક પાક મુખ્ય કચ્છ જિલ્લાને ગણવામાં આવે છે પરંતુ હવે ખારેકના પાકનું વ્યાપ વધી રહ્યો છે અને ધીમે ધીમે સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો પણ ખારેકનું વાવેતર કરતા થયા છે ખારેકના પાકથી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે મોટાભાગના ખેડૂતો સબસીડી યોજનાનો લાભ લે છે ખેડૂતોને સબસીડી યોજનાનો લાભ લેવો હોય તો તે ખેડૂત અમરેલી બાગાયત કચેરી નું સંપર્ક કરી શકે છે.

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે. આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top