India Post GDS Vacancy 2024: ધોરણ 10 પાસ યુવાનો માટે પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરીની સુવર્ણ તક, કુલ 44,000 જગ્યાઓ પર બમ્પર ભરતી,અહીં કરો અરજી

India Post GDS Vacancy 2024: ધોરણ 10 પાસ યુવાનો માટે પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરીની સુવર્ણ તક, કુલ 44,000 જગ્યાઓ પર બમ્પર ભરતી,અહીં કરો અરજી

India Post GDS Vacancy 2024: ધોરણ 10 પાસ યુવાનો માટે સરકારી નોકરીની સારી એવી તક સામે આવી છે પોસ્ટ ઓફિસમાં 44,000 કરતા પણ વધુ ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે પોસ્ટ ઓફિસમાં રસ ધરાવતા તમામ ઉમેદવારો ઓનલાઇન ઘરે બેઠા અરજી કરીને સરકારી નોકરી મેળવી શકે છે ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 44,000 કરતાં પણ વધુ જગ્યા ઉપર ધોરણ 10 પાસ ઉમેદવારરોની ફરીથી કરવામાં આવી રહી છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

તમામ ઉમેદવારો નીચે આપેલી ઓનલાઈન અરજી પ્રક્રિયાને  (Post Office GDS Vacancy 2024 Notification)ધ્યાનથી વાંચીને અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024 છે આ તારીખ પહેલા તમામ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ભારતે ટપાલ વિભાગમાં GDS માટેની લાયકાત અરજી પ્રક્રિયા મહત્વના ડોક્યુમેન્ટ વિશે તમામ માહિતી મેળવી શકો છો

નમો લક્ષ્મી યોજનામાં ધો.9 થી 12 વિદ્યાર્થિને મળશે રૂ. 50,000 રૂપિયાની સહાય અહીં અરજી કરો

પોસ્ટ ઓફિસ જીડીએસ ભરતી 2024 માટે લાયકાત  : India Post GDS Vacancy 2024 

હાલમાં પોસ્ટ ઓફિસમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં લાયકાતની વાત કરીએ તો તમામ ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ સ્થાનિક ભાષાનું નોલેજ હોવું જોઈએ એટલે કે જ્ઞાન હોવું જોઈએ અને વધુ માહિતી માટે તમે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે ધોરણ 10 પાસ તથા તેથી વધુ ભણેલા અને પોસ્ટ ઓફિસમાં નોકરી કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારો અરજી કરી શકે છે

પોસ્ટ ઓફિસ ભરતી માટે ઉંમર મર્યાદાની વિગત  India Post GDS Vacancy 2024

આ ભરતી માટે ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તમામ ઉમેદવારો ની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ આ સિવાય આનામત વર્ગના ઉમેદવારોને પણ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે નીચે વધુ વિગતો માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો

ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટર લેવા માટે ખેડૂતો ને મળશે સહાય 

ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી માટે અગત્યના ડોક્યુમેન્ટ 

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • 10મી માર્કશીટ
  • જાતિ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી

India Post GDS Vacancy 2024 માટે અરજી કરવાની ફી 

ભારતીય પોસ્ટ ઓફિસમાં ટપાલ વિભાગની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અલગ અલગ કેટેગરી માટે અરજી ફી નક્કી કરવામાં આવી છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ અનામત કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો પાસેથી કોઈપણ પ્રકારની ફીઝ લેવામાં નથી આવતી આ સાથે જ ઓબીસી અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે

પોસ્ટ ઓફિસ ભરતી માટે અરજી કેવી રીતે કરવી : India Post GDS Vacancy 2024 Apply Online

  • અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે  indiapostgdsonline.gov.in પર જવાનું રહેશે
  • હોમ પેજ પર તમને વેકેન્સી નું લીંક જોવા મળશે જીટીએસ ભરતી 2024 અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે
  • મોબાઈલ એસએમએસ દ્વારા વેબસાઈટ પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે
  • ત્યારબાદ અરજી ફોર્મ ને ભરવાનું રહેશે
  • ડોક્યુમેન્ટ ને સ્કેન કરી અપલોડ કરવાના રહેશે
  • અરજી ફી ચૂકવીને અરજી ફોર્મ ને સબમીટ કરવાનું રહેશે

તમારી અરજી સ્વીકારવામાં આવશે તો તમને હેડ ઓફિસ અથવા શાખામાંથી ફોન આવશે ત્યારબાદ આગળની પ્રોસેસ કરવામાં આવશે વધુ વિગતો માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top