હજી એક રાઉંડ પૂરો નથી થયો ત્યાં આવી નવી આગાહી, જાણો IMD અને Ambalal Patelની આગાહી

હજી એક રાઉંડ પૂરો નથી થયો ત્યાં આવી નવી આગાહી, જાણો IMD અને Ambalal Patelની આગાહી જીવભાઈ અંબાલાલ પટેલ

IMD and Ambalal Patel: ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી પાંચ દિવસ 20મી જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. આગમી 5 દિવસ એટલે કે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર ના રોજ વરસાદ પડવાની આગાહી છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

17 તારીખે બુધવારના રોજ આગાહી?

17મી જુલાઇના રોજ જો કે હાલ કોઇ રેડ એલર્ટની વ્યવસ્થા ન હોવા છતાં પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અને દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: 

આ યોજનામાં ખેડૂતોને મફત શાકભાજી બિયારણ અને મફત ડીએપી ખાતર આપવામાં આવશે જાણો માહિતી

18/07/2024: 18 તારીખે ગુરુવારના રોજ આગાહી?

18મી જુલાઇના રોજ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટની વ્યવસ્થા છે: હવામાન વિભાગન

19 તારીખે શુક્રવાર ના રોજ આગાહી?

19મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, અને સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જીવભાઈ અંબાલાલ પટેલ

20 તારીખે શનિવારના રોજ આગાહી?

20મી જુલાઇના રોજ સૌરાષ્ટ્રના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદારા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

આ દિવસો દરમિયાન ગુજરાત વિસ્તારમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ડાંગ, અને તાપી, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, અને દીવ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલની ફરી આગાહી?

IMD and Ambalal Patel : તારીખ 20-21 તારીખે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે જેણે લઈ હવે 22 તારીખથી ગુજરાતમાં વરસાદ નોંધાશે તેવું અંબાલાલ પટેલ નું કહેવું છે. જીવભાઈ અંબાલાલ પટેલ

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તારીખ 19 જુલાઈ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

ભાવનગરના ભાગોમાં તારીખ 18 સુધીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન વિભાગ દ્વારા અવારનવાર ફરતી ફરતી આગાહી કરવામાં આવતી હોય છે જ્યારે અંબાલાલ પટેલ દ્વારા ઘણી અગાઉ આગાહી કરી દેવામાં આવતી હોય છે.

ગુજરાતના ઘણા બધા લોકો અંબાલાલ પટેલ ની આગાહી ઉપર વિશ્વાસ રાખતા હોય છે, ત્યારે ફરી ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના ઘણા ભાગોમાં ભાગમાં ભારે થી અતિ ભારે વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયો છે ત્યારે ફરી એક નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top