જે ઉમેદવારો ના નામ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ના પરિણામ ની યાદીમાં આવ્યા નથી તેઓ લાંબા સમયથી બીજી યાદી પરિણામ 2024 ની રાહ જોઈ રહ્યા છે અમે તમને જણાવી દઈએ કે નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા લેવાયેલી પ્રવેશ પરીક્ષાનું પરિણામ 31 માર્ચ 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં બહુ ઓછા વિદ્યાર્થીઓના નામ આવ્યા હતા તેથી જ ઉમેદવારોના નામ યાદીમાં નથી તે જાણવા માટે સતત શોધ ચાલી રહી છે jnv બીજી યાદી 2024 ક્યારે આવશે?
આજના લેક દ્વારા અમે તમને ફક્ત JNV બીજી સૂચિ વિશે માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ નવોદય વિદ્યાલય સમિતિની પરીક્ષામાં બેસણા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે જે મુજબ જેએનવી રાઇટીંગ લિસ્ટમાં ત્રણથી ચાર નંબરથી પાછળ રહેલા ઉમેદવારો ના નામ જાહેર કરવામાં આવ્યા છે જો તમારે જાણવું હોય કે જે એનવી વેટિંગ લિસ્ટ ક્યારે આવશે અને ક્યાં જોવા મળશે? તો તેની સંપૂર્ણ અને વ્યાપક માહિતી અમારા લેખમાં ઉપલબ્ધ છે
JNV બીજી યાદી નું પરિણામ ક્યારે આવશે?
નવોદય વિદ્યાલય સમિતિ સ્કૂલ 661 શાળાઓમાં ભરતી માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે જેમાં દરેક શાળામાં લગભગ 60 બેઠકો ઉપલબ્ધ છે તમને જણાવી દઈએ કે આ વર્ષે આ પરીક્ષા દ્વારા 52,000 થી વધારે વિદ્યાર્થીઓની પસંદગી થવાની છે આ પરીક્ષા નું પ્રથમ પરિણામ 31 માર્ચ 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આ યાદીમાં બહુ ઓછા વિદ્યાર્થીઓના નામ આવ્યા છે
જો પસંદગી પામેલા વિદ્યાર્થીઓ પ્રવેશ નહીં લે તો તેમની બેઠકો વેઇટિંગ લિસ્ટમાં જશે ત્યારબાદ જે વિદ્યાર્થીઓની ત્રણથી ચાર પાછળ છે તેનો પ્રવેશ લેવાની તક આપવામાં આવશે તેનો અર્થ કે jnv બીજી પરિણામ યાદી જ્યારે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે જાહેર કરવામાં આવશે પ્રથમ તબક્કામાં ખાલી પડેલી બેઠકોની સંખ્યા પર પ્રવેશ માટે બીજી મેરીટ યાદી બહાર પાડવામાં આવશે
નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે લાખો ઉમેદવારો પ્રવેશ પરીક્ષા આપેલ છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી અને બહુ ઓછા વિદ્યાર્થીઓના નામ પ્રથમ મેરિટ લિસ્ટમાં જાહેર કરવામાં આવેલા હતા. આ વર્ષે ₹52,000 થી વધારે વિદ્યાર્થીઓની પસંદગી થવા જઈ રહી છે તેથી તેનું બીજું મેરીટ લીસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે? જો આ મેરીટ લીસ્ટમાં પૂરતા વિદ્યાર્થીઓ ન હોય તો ત્રીજી મેરીટ લીસ્ટ પણ બહાર પાડવામાં આવશે અને જેનું નામ મેરીટ લીસ્ટમાં આવશે તેમને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવશે
ખેડૂતોને મળશે હવે રૂપિયા 40,000 રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે નવી યોજના શરુ કરી
એવા ઘણા વિદ્યાર્થીઓ છે જેમણે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા છે પરંતુ તેમ છતાં તેમનું નામ મેરીટ લીસ્ટમાં આપ આવ્યું નથી પરંતુ આવા વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમનું નામ JNV બીજું લિસ્ટ માં આવવાનું છે આ વખતે આ યાદીમાં એવા વિદ્યાર્થીઓના નામ બહાર પાડવામાં આવે છે તેઓ ત્રણથી ચાર નંબરની પાછળ છે તમે જણાવી દઈએ કે પ્રથમ લિસ્ટમાં જાહેર થયા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે પૂર્ણ થયા બાદ નવોદય વિદ્યાલય ની બીજી મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે
આજના સમયમાં દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમના બાળકોને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ અપાવવો પરંતુ આ સપનું પૂરું થતું નથી તે સૌ જાણે છે આજના આર્ટીકલમાં અમે તમને જાણીશું કે જો એડમિશન સંબંધિત બીજી યાદી અપલોડ કરવામાં આવી છે તો તમે આ યાદી કેવી રીતે ચેક કરી શકો છો જે વિદ્યાર્થીઓ એક કે બે નંબરમાંથી પસંદ ન થયા હોય તો તેમના નામ ચોક્કસપણે આ યાદીમાં આવી શકે છે
લાખો બાળકો જવાહર નવોદય વિદ્યાલય જેએનવી બીજી યાદી પરિણામ 2024 ની રાહ જોઈ રહ્યા છે હવે તેમની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે આ લિસ્ટ ને ચેક કરવા માટે સૌથી પહેલા તમારે સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે જ્યાં તમને લિસ્ટની લીંક દેખાશે જેના પરથી તમે તમારું નામ ચકાસી શકો છો.
નવોદય વિદ્યાલય દસ્તાવેજ ચકાસણી માટે જરૂરી દસ્તાવેજો
- ધોરણ પાંચ ની માર્કશીટ
- આધારકાર્ડ
- સરનામાં નો પુરાવો
- જાતિ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- જન્મ પ્રમાણપત્ર
- ટ્રાન્સફર પ્રમાણપત્ર
JNV બીજી યાદી પરિણામ કેવી રીતે તપાસવું?
- સૌપ્રથમ JNV સતાવાર વેબસાઈટની મુલાકાત લો
- સતાવર વેબસાઈટ નું હોમ પેજ ખુલશે તેમાં આપેલ નવોદય વિદ્યાલય યાદી 2024 લિંક પર ક્લિક કરો
- ક્લિક કર્યા પછી તમે એક નવા પેજ પર પહોંચશું અહીં તમારો રોલ નંબર જન્મ તારીખ અને કેપ્ચા કોટ સબમીટ કરો
- સબમીટ કર્યા પછી તમારો પરિણામ સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને અન્ય જરૂરી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો.