Nursing Admission Gujarat 2024 નર્સિંગ અને પેરા મેડિકલ કોર્સમાં માટે આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા જાણો અહીં થી 

Nursing Admission Gujarat 2024 નર્સિંગ અને પેરા મેડિકલ કોર્સમાં માટે આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન પ્રક્રિયા જાણો અહીં થી જો તમે નર્સિંગ કોર્સ કરવા માગતા હોય તો તમારા માટે હવે રજીસ્ટ્રેશન કરવાની તારીખ આવી ગઈ છે તો તમે પણ નર્સિંગ કોર્સ કરી અને સારા પૈસા કમાવી શકો છો જેનામાં હાલમાં ખૂબ જ સારી તક છે નોકરી કરવાની કારણ કે સરકારી નોકરી છે તેમાં કોમ્પિટિશન વધી ગઈ છે અને નર્સિંગ અને પેરા મેડિકલમાં અત્યારે કોમ્પિટિશન ઓછી છે તો તમે લાભ મેળવી શકો છો

KCC લોન માફી ઓનલાઇન નોંધણી ખેડૂતો માટે ₹ 1 લાખ સુધીની લોન માફ– કિસાન ક્રેડિટ કાર્ડ લેવા અહીં ક્લિક કરો

નર્સિંગ કોર્સ માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ કઈ

નર્સિંગ એડમિશન માટે તમે પાંચથી 16 જુલાઈ સુધી અરજી કરી શકો છો અને તેમાં તમે ઓરીજનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે જેમાં ગુજરાત રાજ્યમાં બીએસસી નર્સિંગની 400 અને સેલ્ફ ફાઇનાન્સ ની 14,15 જગ્યા છે જેમાં જી એન એમની 915 સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ 18,380 જગ્યાઓ ભરવામાં આવશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગુજરાત બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, આ તારીખ હશે ધોરણ 10અને 12 ની પરીક્ષાઓ, 80 દિવસ શાળાઓ રહેશે બંધ

જાણો નર્સિંગ માટે કયા કોર્સ માટે કેટલી જગ્યા

  • BSc નર્સિંગ: 400 સરકારી + 14,115 સેલ્ફ ફાઇનાન્સ
  • GNM: 915 સરકારી + 18,380 સેલ્ફ ફાઇનાન્સ
  • ANM: 650 સરકારી + 10,190 સેલ્ફ ફાઇનાન્સ
  • BPT: 380 સરકારી + 4,555 સેલ્ફ ફાઇનાન્સ
  • BPO: 10 સરકારી
  • BOT: 10 સરકારી
  • BO: 310 સેલ્ફ ફાઇનાન્સ
  • BNYS: 30 સેલ્ફ ફાઇનાન્સ
  • BASLP: 50 સેલ્ફ ફાઇનાન્સ
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top