PAN CARD ADHAR CARD LINK : તમારા જ મોબાઇલમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરો થોડીક ક્ષણોમાં

      મિત્રો આપણને હમણાં એક શબ્દ છે, તે ઘણો સાંભળવા મળે છે. અને તે છે, પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવો. જરૂરી છે એ તમને પણ તમારા whatsapp માં કે facebook માં ઘણા મેસેજ અને પોસ્ટ પણ જોવા મળતી હશે. પરંતુ તમે તેને લિંક કેવી રીતે કરવું તેની ખબર નથી હોતી.

      તો આજે અમે તમને થતા દરેક પ્રશ્નોનો જવાબઆ અર્ટિકેલ માં મળી જશે. માટે જોડાયેલા રહો અમારી સાથે. અને આ આર્ટીકલ ની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વાંચી લેવો જ જોઈએ.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

      સૌપ્રથમ જણાવી દઈએ કે સરકાર દ્વારા ભારતમાં રહેલા દરેક નાગરિકોને જણાવવામાં આવ્યું છે.  કે જે લોકો પાનકાર્ડ ધરાવે છે તે દરેક વ્યક્તિએ તેમના પાનકાર્ડ અને આધારકાર્ડ સાથે લીંક કરાવવું ખૂબ જ જરૂરી છે. અને સૌ ને એ પણ કહેવા માં આવી છે. કે પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવું જરૂરી છે. અને જો નહીં કરો તો 10,000 રૂપિયા દંડ પણ થશે. અને સાથે તેઓનું પાનકાર્ડ કામ કરતું બંધ થઈ જશે. અને કોઈ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

      આપણે જાણીશું કે કોણ છે, તે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં કરે તો જાણી લઈએ.

પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે સરકારે 4 કેટેગરી છે, તેમને છૂટ આપી છે.

  •  એવા નાગરિકો જે જમ્મુ કશ્મીરમાં રહેતા હોય, આસામમાં રહેતા હોય એને મેઘાલયમાં રહેતા.
  •  જેમની ઉંમર 80 વર્ષની ઉપર હોય, તેવા લોકોને.
  •  જે લોકો કે તેઓ ભારતના નાગરિક નથી, એટલે કે તેઓ વિદેશથી આવેલા છે, તેવા લોકો.
  •  NRL લોકો ને.

પાનકાર્ડ ને આધાર કાર્ડ સાથે લીંક કેવી રીતે કરવું ?

       હમણાં તો પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે એક સરળ રીત છે, તે ઓનલાઇન દ્વારા પણ કરી શકાય છે.

1.  સૌથી પહેલા પાનકાર્ડ લિંક કરવા માટે http://www.incometax.gov.in પર જવાનું રહેશે.
2.  ત્યારબાદ એક પેજ ખુલશે તે ડાબી બાજુ માં Quick links લખેલું હશે તેની નીચે link adhaar લખેલું હશે એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
3.  ત્યારબાદ એક નવું પેજ આવશે, ત્યાં તમારો આધાર કાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર લખવાનો રહેશે.
4.  પછી આધાર કાર્ડ અને પાનકાર્ડ ની વિગતો લખ્યા બાદ જમણી બાજુ validate લખેલું હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે. અને તમે validate પર ક્લિક કરશો, એટલે જો તમારૂ આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક હશે. તો તમને ત્યાં જણાવી દેશે કે તમારૂ પાનકાર્ડ અને આધારકાર્ડ પહેલેથી લીંક જ છે. અને જો તમારું પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી. તો તમને થોડા પૈસા ભરવાનું જણાવવામાં આવશે, તે તમારે ભરવા પડશે. નહીં તો તમે પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરવા માટે આગળ વધી શકશો નહીં.
5.  તો હવે પછી જમણી બાજુમાં link adhaar card લખેલુ હશે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
6.  ત્યારબાદ ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. ત્યાં તમારી પાસે આધાર કાર્ડ અને પાનકાર્ડ ની વિગતો માંગશે સાથે તમે જે આધાર કાર્ડ અને પાનકાર્ડમાં નંબર આપેલો હશે તે માંગશે જે તમારે આપવાનો રહેશે.
7.  અને પછી માંગેલી વિગતો અને મોબાઈલ નંબર ભર્યા પછી લિંક આધાર કાર્ડ લખેલું હોય છે ત્યાં ક્લિક કરશો એટલે એક તમારા મોબાઇલમાં OTP આવશે. (નોંધ-OTP કોઈને શેર કરવો નહિ.)
8.  તમારા મોબાઇલમાં આવેલો OTP દાખલ કર્યા બાદ એક મેસેજ આવશે તમારો પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ પૂર્ણ થઈ છે. હવે તમે તેનું સ્ટેટસ જોઈ શકો છો.

પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કર્યું તેનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?

1. તો પહેલા પાનકાર્ડ અને લીંક કરવા માટે http://www.incometax.gov.in પર જવાનું રહેશે.
2. તેના પછી ઉપર જણાવી એ જ રીતે ડાબી બાજુમાં Aadhaar Card Status લખેલું હશે, ત્યાં ક્લિક કરવાનું રહેશે.
3. ત્યારબાદ એક પેજ ખુલશે ત્યાં તમારો પાનકાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર ડાયલ કરી પરVIWE Link adhaar status ક્લિક કરવાનું રહેશે.
4. ત્યારબાદ તમારા મોબાઇલમાં તમને એક મેસેજ મળશે ત્યાં તમારો પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક થઈ ગયું હશે તેવું તમને જણાવવામાં આવશે.

      તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ આર્ટીકલ દ્વારા તમને પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે. અને તમાને કોઈ પણ તકલીફ ના પડે આવી આશા રાખું છું.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top