PM Kisan 18th Installment: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ ખેડૂતો માટેની યોજના કિસાન સન્માન નિધિ દ્વારા દેશના તમામ ખેડૂતોને નાણાકીય સહાયતા આપવામાં આવે છે જેમાં 17માં હપ્તાની રકમ તેમના ખાતામાં જમા કરી દેવામાં આવી છે હવે તમામ ખેડૂતો 18 માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 18માં હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે 18માં હપ્તાની રકમ પણ આગામી દિવસોમાં ખેડૂતોના ખાતાનામાં જમા કરવામાં આવશે પરંતુ આ વખતે અમુક ખેડૂતોને 18માં હપ્તાની નાણાકીય સહાયતા નહીં મળે ચલો તમને જણાવ્યા 18 માં હપ્તાને લઈને મહત્વની અપડેટ વિશે
PM Kisan Sammaan Nidhi Yojana
ખેડૂતોના સમાજમાં ભારત સરકાર દ્વારા નાણાકીય સહાયતા આપવામાં આવે છે આપ સૌ જાણો છો કે હાલમાં ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ઘણા ખેડૂતોને વધુ વરસાદના કારણે નુકસાન પણ થતું હોય છે ત્યારે ખેડૂતોનું નુકસાન ચૂકવવા માટે વીમા પણ આપવામાં આવતા હોય છે આ યોજના હેઠળ તમામ ખેડૂતોના ખાતામાં નાણાકીય સહાયતા આપવામાં આવે છે જેમાં કુલ નાણાકીય રકમ ₹6,000 આપવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બન્યાની સાથે જ 17 મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો હવે 18 મો હપ્તો અંગે પણ મહત્વની વિગતો સામે આવી છે
ખેડૂત માટે સબસિડિ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો અને મળશે 50 % રાહત
પીએમ કિસાન સન્માન નિધિ 18માં હપ્તા અંગે માહિતી
આ યોજના હેઠળ જરૂરિયાતમંદ ખેડૂતો માટે એક વ્યાપક કલ્યાણ યોજના માનવામાં આવે છે જેમાં કેન્દ્રીય ક્ષેત્રની કલ્યાણ યોજના પણ છે જે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય સહાયતા પૂરી પાડે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા આ એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેના માધ્યમથી ઓછામાં ઓછી બે હેક્ટર જમીન ધરાવતા તમામ ખેડૂતોને નાણાકીય ત્રણ સમાન હપ્તાનો લાભ આપવામાં આવે છે જેમાં વાર્ષિક રૂપિયા 6,000ની નાણાકીય સહાયતા આપવામાં આવે છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે?
આપ સૌને જણાવી દઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બન્યા બાદ તમામ ખેડૂતોના ખાતામાં 17 માં હપ્તાની નાણાકીય રકમ જમા કરી દેવામાં આવી હતી હવે ફરી 18 માં હપ્તાની રકમ પણ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તમામ ખેડૂતો 18 માં આપવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આપ સૌને જણાવી દઈએ હજુ સુધી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી 18 માં હપ્તા અંગે ઓફિશિયલ વિગતો સામે નથી આવી દર ચોથા મહિને બહાર પાડવામાં આવતી હોય છે હપ્તાની તમામ વિગતો એવું માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં રિલીઝ કરે તેવી શક્યતાઓ છે
PM Kisan 18th Installment Rs. 6000
કિસાન સન્માન નિધિ યોજના નો હપ્તો મેળવવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવતી હોય છે નીચે અમુક ખેડૂતો વિશે માહિતી આપી છે જે ખેડૂતોને 18માં આપવાની નાણાકીય સહાયતા નહીં મળે કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો લાભાર્થીઓના રજીસ્ટર બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યું હતો જો તમને કિસાન 2000 નો આ હપ્તો એટલે કે 17 મો હપ્તો ન મળ્યો હોય તો તમે હેલ્પલાઇન નંબર 15261 અને ટોલ ફ્રી નંબર 180011556 પર સંપર્ક કરી શકો છો. અથવા 011-23381092 આ પછી, તમારી 17મી અને 18મી તારીખ એક સાથે આવશે અને તમને ₹4000 મળશે.
આ ખેડૂતોને નહીં મળે 18માં હપ્તાનો લાભ
કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળવાપાત્ર ખેડૂતોના લાભ અંગેની વાત કરીએ તો આપ સૌને જણાવી દઇએ અમુક ખેડૂતોને 18 માં હપ્તાનો લાભ નહીં મળે જેમાં ઈ-કેવાયસી કરીને જમીનની ચકાસણી નહીં કરો તો તમને આગામી હપ્તો નહીં મળી શકે. એ કેવાયસી કરવા માટે તમે પીએમ કિસાન સમ્માન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પણ તમે કરી શકો છો આ સાથે જ નજીકના કૃષિ કેન્દ્ર અથવા જનસેવા કેન્દ્ર પર જઈને પણ તમે કરી શકો છો