PM Yashasvi Scholarship 2024:પીએમ યશસ્વી સ્કોલરશીપ 2024 ₹1,25,000 હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે

PM Yashasvi Scholarship 2024: કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે આર્થિક રીતે નબળા પરિવારના બાળકો જેવો શિક્ષણ ક્ષેત્રમાં હોશિયાર છે તેવા બાળકોને નાણાકીય સહાયતા આપવામાં આવે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગ નોન એસી બિલ અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓને પીએમ યશસ્વી સ્કોલરશીપ 2024 હેઠળ ₹1,25,000 હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે

આ મહત્વપૂર્ણ આર્ટીકલ માં મેં તમને યશસ્વી સ્કોલરશીપ યોજના અંગે મહત્વની વિગતો અને માહિતી આપીશું સાથે જ પાત્રતા અને અરજી કરવાની પ્રક્રિયા વિશે જણાવીશું

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

PM ઉજ્જવલા યોજના હવે મહિલાઓને મફતમાં મળશે LPG સિલિન્ડર, જાણો અરજીની પ્રક્રિયા

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના લાભ અંગે માહિતી

  • કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે.
  • પરંતુ પીએમ યશસ્વી શિષ્યવૃતિ યોજના હેઠળ તમામ વિદ્યાર્થીઓને નાણાકીય સહાયતા આપવામાં આવે છે
  • જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા પરિવારના પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ નવ માં અભ્યાસ માટે દર વર્ષે લગભગ ₹75,000 રૂપિયાની નાણાકીય સહાયતા આપવામાં આવે છે
  • આ સાથે જ ગ્રેડ 11 ના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹1,25,000 ની નાણાકીય સહાયતા આપવામાં આવે છે

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા શું છે?

  • જે પણ વિદ્યાર્થી આ યોજનાનું લાભ ઉઠાવા રસ ધરાવે છે ખાસ કરીને પીએમ યશસ્વી શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે
  • અરજદાર ભારતનું નિવાસી હોવો જોઈએ ઓબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને એસએનટી કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપનો લાભ ઉઠાવી શકે છે
  • ગ્રેટ 9 સ્કોલરશીપ અરજીઓ માટે વિદ્યાર્થીઓએ 60% થી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ ગ્રેટ 8 પાસ કર્યા હોવા જોઈએ
  • આ સાથે જ ગ્રેટ 11 સ્કોલરશી પર માટે વિદ્યાર્થીઓએ 60% થી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ આ સાથે જ અરજદાર વિદ્યાર્થી એના પરિવારની આવક 2 લાખ કરતા વધુ ન હોવી જોઈએ

તમામ મહિલાઓને 5000 રૂપિયા અને બીજા બાળક પર 6000 રૂપિયા મળશે

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ 2024 માટેની અરજી અંગે મહત્વની તારીખ

તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ આ સ્કોલરશીપ યોજના હેઠળ અરજી પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવશે એપ્લિકેશન પર બે જુલાઈમાં શરૂ થાય છે અને એપ્લિકેશન લિંક ઓગસ્ટ સુધી સક્રિય રહેશે તમામ ઉમેદવારો નીચે આપેલી ઓફિસિયલ વેબસાઈટના આધારે અથવા નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને અરજી કરી શકશે

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ 2024 માટે અરજી કેવી રીતે કરવી?

અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે એનટીએની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ તમને પ્રધાનમંત્રી એસેસરી શિષ્યવૃત્તિ યોજના ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે યોજનાનું હોમપેજ ખુલી જશે ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને પૂર્ણ કરવાની રહેશે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ પોર્ટલને એક્સેસ કરવા માટે લોગીન કરવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મ ખુલી જશે અને આ વેબસાઈટ ના માધ્યમથી તમે તમામ મહત્વપૂર્ણ વિગતો મેળવી શકો છો અને સ્કોલરશીપ યોજના માટે અરજી કરી શકો છો વધુ વિગતો માટે તમે ઇન્ટરનેટ પર આ યોજના અંગે વેબસાઈટ સર્ચ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top