ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગી મહિલાઓ અથવા પુરુષ શ્રમયોગી નદી ની પત્નીને પ્રસુતિ થાય ત્યારે દવા હોસ્પિટલ નો ખર્ચ પ્રસ્વતી સમયે જરૂર પડતો હોય પૌષ્ટિક આહાર નો ખર્ચો પુરૂ પાડવા માટે આ યોજના સર્વ કરવામાં આવે છે
આધાર કૌશલ શિષ્યવૃત્તિ યોજનામાં 50,000 રૂપિયાની સહાય મળશે અરજી 23 જુલાઈ સુધી
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના ના નિયમો
- ગુજરાત રાજ્યના બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિક અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
- શ્રમયોગી પ્રકૃતિ સહાય યોજનાને લગતા નિયમોમાં આ યોજના હેઠળ મળતી નાણાંની સહાય અરજદારના બેંક ખાતામાં ડીબીટી દ્વારા તે બેંક ખાતામાં જમા કરવામાં આવે છે
- જો કોઈ મહિલાને સુવાવડ થયો હોય તો પણ આયોજન દ્વારા સહાય મળવા પાત્ર છે
- મૃત બાળકના જન્મ તથા વડની ઘટનામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રજૂ કરવાની રહેશે
- શ્રમિક ની પત્નીને સુવાવડ થયેલ હોય તેવા કિસ્સામાં આ લાભ મળવા પાત્ર છે
- આ યોજનાની સહાય માટે અરજી કરવાનો સમયના તારીખથી છ મહિનાની અંદર કરવાનો હોય છે
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકના ખિસ્સામાં પ્રશ્રુતિ સહાય પહેલાની નાણા સહાય રૂપિયા 17500 માટે ગર્ભ રહ્યા પછી છ મહિનાની અંદર કરવાની રહે છે આ ઉપરાંત ગાયને કે ડોક્ટર અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર અથવા મમતા કાર્ડની નકલ ડોક્ટરનું પ્રમાણપત્ર મમતા કાર્ડ ની નકલમાં પ્રસૂરતી તેની સંભવિત તારીખની અરજી બોર્ડની કચેરીમાં થયા તારીખનો સમયગાળાની ગણતરી કરતા છ માસ પૂર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં ઇન્વર્ડ થયેલી હોવી જોઈએ એ મુજબ સમયસર અરજી કરવાની રહેશે
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના મળવા પાત્ર લાભ
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિક ની પત્નીના કિસ્સામાં 6000 રૂપિયા નો લાભ મળવા પાત્ર થશે
- શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાય મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રકૃતિ માટે ગર્ભાવસ્થા દરમિયાન રૂપિયા 17,500 તથા પ્રસુતિ બાદ 20 હજાર રૂપિયા મળવા પાત્ર છે
- આ રીતે હેઠળ કુલ મળવાપાત્ર સહાય 37,5
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના જરૂરી દસ્તાવેજો
- મમતા કાર્ડ ની નકલ
- રાશન કાર્ડ ની નકલ
- લાભાર્થી મહિલાનું આધાર કાર્ડ
- બેંક પાસબુકની નકલ
- સોગંદનામુ
- ક સુવાવડ ના કિસ્સામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનું પ્રમાણપત્ર
શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના અંતર્ગત મેળવવા માટે અરજી ફોર્મ ની પીડીએફ અહીં આપેલ છે અહીં તમે અરજી ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો સાથે જોડી સમય મર્યાદામાં બાંધકામ શાખા જિલ્લા પંચાયત કચેરી ખાતે જમા કરવાનું રહેશે
આ યોજના નો લાભ લેવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત કરી ચેક કરી લેવાનું રહેશે કે હાલ આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ છે કે નહીં જેમાં ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરતા પ્રસ્તુત સહાય યોજના લખેલો છે જેની સામે ઓપન અથવા ક્લોઝ વાંચીને ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે.
શ્રમયોગી કલ્યાણ બોર્ડ નું સરનામું
- ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
- શ્રમયોગી કલ્યાણ ભવન પાણીની ટાંકી સામે જી કોલોની સુખરામનગર અમદાવાદ
079 22773304 05 06
મિત્રો શ્રમ કોષ અને વિકાસ અને રોજગાર વિભાગ મારફતે શ્રમયોગી ના કલ્યાણ માટેની વિવિધ યોજના અમલ થઈ રહ્યો છે પ્રસ્તુતિ સહાય યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ સમિતની પત્નીને ગર્ભાવસ્થા દરમિયાન આર્થિક સહાય આપવા અને સામાજિક સ્થિરતા આપવાનો હેતુ છે શ્રમયોગી પ્રકૃતિ સહાય યોજના માં લાભાર્થીને કુલ રૂપિયા 37,500 જેટલી સહાય આપશે આર્ટીકલ માં પ્રસૂતી સહાય યોજના હેઠળ સગર્ભા મહિલાઓને મળનારા લાભો વિશે વિગતવાર જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ કોઈપણ માટે તમે બોર્ડના સંપર્ક નંબર પરથી માર્ગદર્શન મેળવવાની છે