હવામાન વિભાગ દ્વારા ચેતવણી: ત્રણ સિસ્ટમ સક્રિય: હાલ ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. આગામી 4 દિવસ: આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર: આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ભારેથી અતિ ભારે varsad nu vatavaran
PM ઉજ્જવલા યોજના હવે મહિલાઓને મફતમાં મળશે LPG સિલિન્ડર, જાણો અરજીની પ્રક્રિયા
વરસાદની આગાહી.
સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ માં ભારે વરસાદ.
માછીમારોને ચેતવણી: દરિયામાં માછીમારી ન કરવાની ચેતવણી.
તારીખ મુજબ રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ:
20 જુલાઈ:
રેડ એલર્ટ: વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી
ઓરેન્જ એલર્ટ: દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ
યલો એલર્ટ: કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગ
21 જુલાઈ:
ઓરેન્જ એલર્ટ: જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
યલો એલર્ટ: દ્વારકા, પોરબંદર, રોજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા
22 જુલાઈ:
ઓરેન્જ એલર્ટ: રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
યલો એલર્ટ: મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ગાંધીનગર
23 જુલાઈ:
ઓરેન્જ એલર્ટ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર