windy live gujarat: ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ…આ જિલ્લાઓમાં તોફાની વરસાદની આગાહી

windy live gujarat: ગુજરાતમાં ભુક્કા બોલાવી દેશે વરસાદ…આ જિલ્લાઓમાં તોફાની વરસાદની આગાહી

windy live gujarat: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ફરી થઈ ચૂકી છે અને જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 14 જેટલો વરસાદ વરસ્યો હતો બીજી તરફ ભરૂચના નેત્રંગમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. જ્યાં શાંતિ કરતાં પણ વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી જ્યારે 10 જિલ્લામાં રેડ એલર્ટ સાથે ભારે યતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા : IMD Red Alert 

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ પડતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા શાંતિથી પણ વધુ ભરૂચના નેત્રંગમાં વરસાદ ખાબકીઓ હતો જ્યારે સુરતના ઉમરપાડામાં માત્ર પાંચ કલાકમાં 14 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો હતો. નદીનાાળા છલકાઈ જતા લોકો ખુશ થયા હતા તો બીજી તરફ રોડ રસ્તા પાણીમાં ઘરકાવ થતા વાહનચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો અને ગામો જાણે સંપર્ક વિહાણો બન્યા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા અમુક નદીઓમાં ભોળાપુરની સ્થિતિ પણ સર્જાઈ હતી

ગુજરાતના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ

ગુજરાતમાં હજુ પણ ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ સતત વરસી રહ્યો છે ક્યાંક ધીમીધારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં છોટાઉદેપુર નર્મદા ભરૂચ નવસારી સુરત અને વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

સૌરાષ્ટ્રના આ 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ : Gujarat Rain Forecast

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી જેમાં 10 જિલ્લાને રેડ એલર્ટ આપ્યું છે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જેમકે ગીર સોમનાથ અમરેલી જુનાગઢ અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે આ સિવાય દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી, જામનગર, રાજકોટ સાહિત્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરી હતી

આ જિલ્લાઓમાં પડશે તોફાની વરસાદ : windy live gujarat 

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઘણા બધા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફુકાઈ શકે છે કેટલાક હિસ્સામાં ભારે હતી ભારે વરસાદ વરસ છે ખાસ કરીને ગુજરાત રાજ્યના નવસારી, વલસાડ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, જામનગર, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આ સાથે જ સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં ભારે તોફાન સાથે વરસાદ વરસ છે જેમાં દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર સામેલ છે

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભારે વરસાદ 

સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજકોટના લોધિકા તાલુકામાં પણ અતિ ભારે વરસાદ વરસની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે પડધરી તાલુકાના અનેક ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ જામનગર શહેરના ધ્રોલ તાલુકાના અનેક ગામડાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા અને ભડાકા સાથે થોડીવાર માટે વરસાદ તૂટી પડ્યો હતો આ સાથે જ જામનગર શહેરમાં સામાન્ય વરસાદ નોંધાયો છે

અંબાલાલ પટેલની આગાહી : Ambalal Patel Aagahi

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગેની આગાહી કરી હતી તેમને જણાવ્યું હતું કે આજથી ત્રણ દિવસ દરમિયાન મધ્ય પ્રદેશમાં વરસાદની શક્યતાઓ વધુ છે આ સાથે જ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ છે રાજ્યમાં 24 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદ વરસે અમુક જિલ્લાઓમાં તોફાની વરસાદ વરસવાની પણ આગાહી છે આ સાથે જ તેમને વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે આગામી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના  અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે પવનની ગતિ 30 કિમી પ્રતિ કલાકથી 50 કિમી પ્રતિ કલાકની નોંધાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top