દિલ્હીથી યુપી સુધી આજે વરસાદની આગાહી, IMDએ 4 રાજ્યોમાં આપ્યું રેડ એલર્ટ

5 state varsad weather દિલ્હીથી યુપી સુધી આજે વરસાદની આગાહી, IMDએ 4 રાજ્યોમાં આપ્યું રેડ એલર્ટ ભુક્કા દેશના તમામ રાજ્યોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ભારે વરસાદની આગાહી કરતા રાજ્યમાં પડવાની સંભાવના છે મેઘાલય અરુણાચલ પ્રદેશ આસમ જેવા રાજ્યમાં ખૂબ જ વરસાદની આગાહી કરવામાં આવી છે તો તમામ લોકોને સાચવી હતી રાખવાની વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે

ભારેથી અતિભારે વરસાદ:

આજે: અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉત્તરાખંડ
આગામી દિવસોમાં: જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક

ગાજવીજ અને વીજળી સાથે વરસાદ:

આજે: ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ

દરિયામાં હલચલ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ! ગુજરાતના આ જિલ્લામાં આવશે પૂર

ભારે વરસાદ:

આજે: હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અંદમાન અને નિકોબાર, ઝારખંડ, દક્ષિણ ગુજરાત, કેરળ, માહે, દક્ષિણ કર્ણાટક

માછીમારોને ચેતવણી:

અરબી સમુદ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મન્નારની ખાડી, શ્રીલંકા, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, ઉત્તર આંધ્ર પ્રદેશ, દક્ષિણ ઓડિશાના દરિયાકિનારે 55 કિમી/કલાક સુધીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે.
સોમાલિયા, દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર, યમન અને ઓમાનના દરિયાકાંઠે 65 કિમી/કલાક સુધીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે.
માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

Advertisment

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close