મોદીએ આપી કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી 55% મળશે!

7th Pay Commission:પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ ખેડૂતોના સાતમાં હપ્તાની સૌથી મોટી જાહેરાત કરી હતી ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી આપી છે એક જુલાઈ 2024 થી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં ફરી એકવાર વધારો કરવામાં આવશે અગાઉ કેન્દ્ર સરકારે આ વર્ષે માર્ચમાં DA માં વધારો કર્યો હતો જે 1 જાન્યુઆરી 2024 થી લાગુ માનવામાં આવતો હતો ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને ખુશખબરી આપી છે અને સૌથી મોટી ભેટ આપી છે

ફોન સહાય યોજના માટે આઈ-ખેડૂત પોર્ટલ સાત દિવસ માટે ખુલ્લુ મુકાશે ઓનલાઈન અરજી કરી શકો છો

મળતી માહિતી અનુસાર સરકાર ફરી એકવાર ડીએ વધીને 50% કરવા જઈ રહી છે જેથી તમામ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થશે મોદી સરકાર નો ત્રીજો કાર્યકાળ આવ્યા બાદ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો થઈ શકે, નીચે અમે તમને આઠમાં પગાર પંચ અંગે મહત્વની માહિતી આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચજો અને ક્યારથી 7મુ પગારપંચ લાગુ થશે તેમની પણ વિગતો વાંચી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

1 જુલાઈથી DA વધીને 55 ટકા થશે? જાણો સંપૂર્ણ વિગતો : 7th Pay Commission

મીડિયા રિપોર્ટનું માનીએ તો સરકાર મોંઘવારીને જોતા મહત્વના નિર્ણય લઈ શકે છે અને એક જુલાઈના રોજ કર્મચારીઓનો ડીએ વધીને 55% થઈ શકે તેવા સમાચાર મળી રહ્યા છે જોકે અત્યાર સુધીના ભૂતકાળના જે પણ નિર્ણયો છે તેના પર નજર કરીએ તો સરકારે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી જ એક જુલાઈના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી હતી. વધુમાં વિગતો એ પણ સામે આવી હતી કે એક જુલાઈના રોજ જ્યારે મોંઘવારી ભથ્થા જાહેર કરવામાં આવી ત્યારબાદ એક જુલાઈ 2024 થી અમલ ગણવામાં આવશે તેવી શક્યતાઓ છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ને હાલમાં 50% મોંઘવારી ભથ્થું (DA) મળે છે. આઠમાં પગાર પંચના લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારના મહત્વના નિર્ણયો લેવામાં નથી આવ્યા પરંતુ ડીએમાં વધારો થતા તમામ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થશે

આ પણ વાંચો: આજથી ભલે શાળાઓ શરૂ થાય પણ 10 હજાર વિધાર્થીઓ ભણી નહીં શકે , જાણો શું છે કારણ

છેલ્લે 1 જાન્યુઆરીએ DAમાં વધારો કરવામાં આવ્યો હતો : 7th Pay Commission

આપ સૌ જાણો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળમાં મહત્વના નિર્ણય લઈ શકે છે પરંતુ હાલમાં સાતમાં પગાર પંચને લઈને પણ મહત્વના નિર્ણયો લીધા છે એક જુલાઈ સુધીમાં ઘણા બધા ફેરફાર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે વધુમાં જણાવી દઈએ તો કેન્દ્ર સરકારે એક જાન્યુઆરી 2024 થી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો હતો. હવે સરકાર કર્મચારીઓના આ 6 ભથ્થા ટૂંક સમયમાં વધારવામાં આવશે તેવી શક્યતાઓ છે. વધુમાં વિગતો આપીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) એ 2 એપ્રિલ 2024 ના ઓફિસ મેમોરેન્ડમ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા મળેલા કથાઓ છોડવા માટે સૂચનાઓ જારી કરી હતી જેના કારણે ભથ્થાઓમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય કર્મચારીઓને 1 july 2024 ના રોજ મોટી ભેટ આપવા જઈ રહ્યા છીએ અને આ દરમિયાન મોટા ફેરફાર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે ત્રીજા કાર્યકાળની શરૂઆત થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ખુશખબરી આપી હતી હવે કેન્દ્રીય કર્મચારીઓને પણ મોટી ભેટ આપી છે

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top