8th Pay Commission 2024: કેન્દ્રીય કર્મચારીઓને આઠમો પગાર પંચ લાગુ થતો પગારમાં વધારો થવા જઈ રહ્યો છે હાલમાં જ કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર ખૂબ જ જલ્દી આઠમું પગાર પંચ લાગુ થતાં કેન્દ્રીય કર્મચારીઓનો પગાર માં વધારો થવા જઈ રહ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નવી સરકાર હવે આઠમા પગાર પંચને લઈને મહત્વના નિર્ણય લઇ શકે તેવા એંધાણ સર્જાઇ રહ્યા છે.
હાથમાં પગાર પંચને લઈને સરકાર તરફથી કોઈ મહત્વની પુષ્ટિ સામે નથી આવી પરંતુ સંકેતો મળી રહ્યા છે કે ખૂબ જ જલ્દી સરકાર આ અંગે મહત્વનો નિર્ણય લઈ શકે છે નીચે આઠમા પગાર પંચને રહીને મહત્વની માહિતી આપી છે
તમે આધાર કાર્ડથી 50,000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો, બસ આટલું કરો.
કેન્દ્રીય કર્મચારીનો પગારમાં વધારે થશે : 8th Pay Commission 2024
હજુ સુધી સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચ કોઈપણ પ્રકારની ઓફિસિયલ પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ સૂત્રોનું માન્યતા આવતા વર્ષ સુધીમાં હાથમાં પગાર પંચ રચાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
ઓર્ડર મળ્યો: IDBI બેંકને આવકવેરા વિભાગ તરફથી ₹2700 કરોડનો રિફંડ ઓર્ડર મળ્યો
સાથે સાથે હાલમાં નવી સરકાર બનવા જઈ રહી છે જેના કારણે પણ કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણય કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે પરંતુ આઠમું પગાર પંચ ક્યારે આવશે અને ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે મહત્વની માહિતી હજુ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં નથી, આવી નીચે આઠમાં પગાર પંચને લઈને અન્ય વિગતો વાંચી શકો છો
આઠમું પગારપંચ ક્યારે લાગુ થશે : 8th Pay Commission 2024
તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ આઠમાં પગાર પંચની રજૂઆત માટે ઘણી માંગ કરી રહ્યા હતા વધુમાં જણાવી દઈએ તો કેન્દ્રીય કર્મચારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને નવી સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે અને હાથમાં પગાર પંચને ખૂબ જ જલ્દી લાગુ કરવામાં આવશે.
આઠમું પગાર પંચ લાગુ કરવાના કારણે પગારમાં પણ વધારો થઈ શકે તેવી પૂરો કરી શક્યતાઓ છે આઠમ પગાર પંચ લાગુ કરવાથી તમામ કેન્દ્રએ કર્મચારીઓના પગાર વધશે. 10 વર્ષ પૂર્ણ થયા પછી હવે નવું કમિશન લાગુ કરવામાં આવશે વધુમાં જણાવી દઈએ તો વર્ષ 2024 માં સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું.
તો વર્ષ 2014માં સાતમાં પંચના 10 વર્ષ પૂર્ણ થવા જોઈ રહ્યા છે જેથી કેન્દ્રીય કર્મચારી માટે મોટા સમાચાર છે હવે 2024માં આઠમું પગાર પંચ લાગ્યો થવા જઈ રહ્યો છે