આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને સહાય, વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹25000 ની સહાય મળશે

આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય યોજના 2024. હાલમાં બધા જ ગુજરાતના વિદ્યાર્થીઓને 25000 હજાર રૂપિયાની સહાય મળશે.

આધાર કાર્ડ માં 10000 થી વધુ જગ્યા પર નીકળી ભરતી , 10 પાસ અહીં થી કરે અરજી

યોજનાનો હેતુ:

આ યોજનાનો મુખ્ય હેતુ આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતાં મેધાવી અને જરૂરિયાતમંદ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડી તેમના શિક્ષણમાં સુધારો લાવવાનો છે.

લાભાર્થી:

  • આ યોજનાના લાભાર્થી ગુજરાત રાજ્યના કોઈપણ માન્ય આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ હશે.
  • વિદ્યાર્થી ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • મેરિટના આધારે નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંક મુજબ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.
  • કોઈપણ આવક મર્યાદા નથી.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા આપી રહી છે મહિલાઓને 25 લાખ ની સહાય, આવેદન કરો આ રીતે

આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને મળતી સહાય:

પસંદ થયેલા વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 25,000/- ની નાણાકીય સહાય આપવામાં આવશે.

Advertisment

આ સહાયમાં શામેલ છે:

  • છાત્રાલય ખર્ચ (રહેવા અને જમવા) – રૂ. 9,000/-
  • ખિસ્સા ખર્ચ – રૂ. 3,000/-
  • પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી – રૂ. 3,000/-
  • પ્રિન્સિપાલ અને શિક્ષકોને માનદ વેતન અને અન્ય ખર્ચ – રૂ. 10,000/-

નોંધ: આદર્શ નિવાસી શાળાઓમાં રહેવા અને જમવાની સુવિધા મફત હોવાથી, ભોજન ખર્ચ (રૂ. 9,000/-) લાભાર્થીઓને ચૂકવવામાં આવશે નહીં.

આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને માટે અરજી પ્રક્રિયા:

યોજના માટે અરજી કરવા માટેનું નિયત ફોર્મ સંબંધિત આદર્શ નિવાસી શાળામાંથી મેળવી શકાય છે.
ભરેલું ફોર્મ નિયત તારીખ પહેલાં સંબંધિત જિલ્લાના નાયબ નિયામક (અનુસૂચિત જાતિ કલ્યાણ) ની કચેરી અથવા સંબંધિત આદર્શ નિવાસી શાળામાં જમા કરવાનું રહેશે.

આ યોજનાનું અમલીકરણ સંબંધિત જિલ્લાના નાયબ નિયામક (અનુસૂચિત જાતિ કલ્યાણ) ની કચેરી દ્વારા કરવામાં આવશે.

ઓફિશિયલ વેબાઈટ 

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close