ambalal patel ni agahi 2024:અંબાલાલ પટેલ વરસાદ ની આગાહી જણાવો અંબાલાલ પટેલ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે કે 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું ચાલુ થવાનું છે અને 17 થી 22 જૂનના રોજ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે અલગ અલગ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ પડવાની શક્યતા છે અંબાલાલ ની આગાહીમાં જણાવવામાં આવી છે કે મધ્ય ગુજરાતમાં સારું વરસાદ થશે
16,17 અને 18 તારીખે વરસાદ ભુક્કા કાઢી નાખશે તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં જાણો અહીંથી હવામાન વિભાગ દ્વારા આવતા ચાર દેશ માટે ખૂબ જ વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે ચાર દિવસમાં સાથે વરસાદ ખૂબ જ પડવાની શક્યતા છે તે દરમિયાન તમારે સાચવી રાખવી જોઈએ
આ ડિસ્કાઉન્ટ કોરોનાને કારણે જ મળતું હતું, EPFમાંથી પૈસા ઉપાડવાના હવે બંધ! જાણો વધુ માહિતી
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.