AMC જુનિયર ક્લાર્ક ભરતી: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વધારો, 15 એપ્રિલ થી વધારીને 19 એપ્રિલ કરાઈ

AMC Junior clerk recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક ના 612 ખાલી પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 હતી પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા 4 દિવસ ફોર્મ ભરવા માટે વધારે આપવામાં આવ્યા છે, હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 રાખવામાં આવી છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

AMC જુનીયર ક્લાર્ક ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ: 19 એપ્રિલ 2024 (રાત્રિ 11:59 વાગ્યા સુધી)

વિગત 

  • ખાલી જગ્યાઓ: 612
  • પદ: સહાયક જુનિયર ક્લાર્ક
  • વેતન: રૂ. 26,000/- પ્રતિ માસ (3 વર્ષ પછી કામગીરીના મૂલ્યાંકન આધારે વધારો)
  • લાયકાત: કોઈપણ માન્ય વિદ્યાશાખામાંથી બીજા વર્ષનું ગ્રેજ્યુએશન, સરકાર માન્ય સંસ્થામાંથી CCC

અરજી ફી:

  • સામાન્ય/OBC/વર્ગ: રૂ. 500/-
  • SC/ST/PWD: રૂ. 250/-

અરજી કેવી રીતે કરવી:

  • ઑનલાઇન અરજી ફોર્મ  https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FrmVacancyDetail.aspx પર ઉપલબ્ધ છે.
  • “Apply Online” પર ક્લિક કરો, બધી વિગતો ભરો અને ફॉर्म સબમિટ કરો.
  • તમારા મોબાઈલ નંબર પર એક SMS આવશે જેમાં તમારો એપ્લિકેશન નંબર હશે.
  • ઑનલાઇન અરજી સબમિટ થયા પછી, ફી ભરવા માટે એક લિંક ખુલશે.
    જો લિંક ખુલતી નથી, તો https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmFeesPayment.aspx પર ક્લિક કરો.
  • ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ચુકવણી કરો.
  • સફળ ચુકવણી પછી, રસીદ ડાઉનલોડ કરો.

વધુ માહિતી:

AMC ની સત્તાવાર વેબસાઇટ: https://ahmedabadcity.gov.in/

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top