Ayushman Card Hospital List Gujarat: જિલ્લા મુજબ આયુષ્માન કાર્ડ હોસ્પિટલનું લિસ્ટ ચેક કરો આ રીતે

આયુષ્માન કાર્ડ હોસ્પિટલ લિસ્ટ 2024: Ayushman bharat yojana 2024 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ભારતીય નાગરિક સ્વાસ્થ્યની સુવિધાઓ મફતમાં આપવામાં આવશે, આ યોજના હેઠળ અલગ અલગ સરકારી હોસ્પિટલની યાદી તમે ચેક કરી શકો છો.

કોઈ પરિવારની સ્થિતિ સારી નથી તે બિલકુલ ગરીબ છે, પરિવાર પાસે સારવાર કરવા માટે પૈસા નથી તો તેઓ હાલમાં યોજના હેઠળ દવાખાને જઈને દવા કરાવી શકે છે. તમારે સૌ પ્રથમ Ayushman Card Hospital List Gujarat ચેક કરવું જરૂરી છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

Ayushman bharat yojana 2024

તમે આયુષ્માન કાર્ડ બનાવી લીધું છે અને તમે પણ બધી સેવાનો લાભ લેવા માંગો છો અને તમારી જોડે આયુષ્માન ભારત હોસ્પિટલ ની યાદી નથી તો તમે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઘરે બેઠા બેઠા મોબાઈલ દ્વારા આયુષ્માન હોસ્પિટલ ની લિસ્ટ જોઈ શકો છો. હાલમાં ગુજરાતમાં ઘણી બધી ખાનગી અને સરકારી હોસ્પિટલો છે જે આયુષ્માન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

આયુષ્માન કાર્ડ યોજના હેઠળ 5,00,000 લાખ સુધીની સારવાર મફત આપવામાં આવશે. આ યોજના નો લાભ લેવા માટે તમારે આયુષ્માન ભારતની ઓફિસિયલ વેબસાઈટ https://abdm.gov.in/ પર જવું પડશે અને મોબાઈલ નંબર દ્વારા તમારું રજીસ્ટ્રેશન કરી ને તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.

આયુષ્માન ભારત યોજના માટે પાત્રતા

  • ભારતનો રહેવાસી હોવો જોઈએ.
  • ઉંમર 16 વર્ષથી 59 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • ઉમેદવારો ગરીબી-રેખા નીચે (BPL) કેટેગરીના હોય
  • ઉમેદવારોની વાર્ષિક આવક રૂ. 2.4 લાખથી ઓછી હોવી જોઈએ.
  •  Socio-Economic Caste Census 2011 (SECC 2011) વસ્તીગણતરી હેઠળ સમાવેશ થતો હોય

આયુષ્માન ભારત યોજનાના જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • પોતાનો ફોટો
  • રેશન કાર્ડ

Ayushman Card Hospital List Gujarat 2024

તમામ ઉમેદવારો આયુષ્માન કાર્ડ દ્વારા ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. આયુષ્માન ભારત યોજના હેઠળ વધુને વધુ નાગરિકોને લાભ મળે તે માટે ગુજરાત સરકાર શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, આ યોજના હેઠળ, આયુષ્માન કાર્ડ દ્વારા, મધ્યમ અને ગરીબ પરિવારો જેમની સ્થિતિ બિલકુલ નબળી છે અને તેમની પાસે એટલા પૈસા પણ નથી. જેથી તે પોતાના પરિવારની સારવાર કરી શકે, આવી સ્થિતિમાં આયુષ્માન કાર્ડ યોજના હેઠળ તે તમામ લોકોને મફતમાં સારવાર મળી શકે.

આ માટે લોકો સરળતાથી હોસ્પિટલ જઈ શકે છે અને આયુષ્માન ભારત હોસ્પિટલની યાદી 2024 તપાસીને તેમની સારવાર કરાવી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા Ayushman Card Hospital new List Gujarat 2024 બહાર પાડવામાં આવ્યું છે જે નીચે મુજબ ચેક કરી શકો છો. આયુષ્માન ભારત હોસ્પિટલની યાદી ઓનલાઈન કેવી રીતે જોવી?

  • આયુષ્માન ભારત હોસ્પિટલ લિસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ, તમારે લોકોએ આયુષ્માન ભારત યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ – https://hospitals.pmjay.gov in/Search/ પર જવું પડશે .
  • તમારે હોમ પેજ પર ક્લિક કરવું પડશે.
  • આ પછી તમારે ‘Hospital List’ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • પછી તમારે ‘Find Hospital’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે .
  • આ પછી તમારે તમારા રાજ્યનું નામ, તમારા જિલ્લાનું નામ, Hospital Type, Speciality, Hospital Name, Empanelment Type  માં વિગત ભરવાની રહેશે.
  • પછી તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે.
  • તમારે સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારી સામે હોસ્પિટલોનું લિસ્ટ ખુલશે.
  • આમાં, તમે સરળતાથી હોસ્પિટલમાં કઈ સુવિધાઓ છે અને ક્યાં વિસ્તારમાં છે તે સરળતાથી જોઈ શકો છો.

આયુષ્માન કાર્ડ હેલ્પલાઇન નંબર

તમને આયુષ્માન ભારત હોસ્પિટલની સૂચિ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી આપી છે. જો તમને કોઈ સમસ્યા હોય. તો તમે Helpline Number – 14477 or 1800-11-4477  પર સંપર્ક કરીને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

સારાંશ

આ આર્ટિકલમાં અમે તમને આયુષ્માન કાર્ડ હોસ્પિટલ નું લિસ્ટ કઈ રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આપી છે, જો તમને કોઈ સમસ્યા હોય તો અમને ઇમેઇલ કરી શકો છો અથવા કમેન્ટ કરી શકો છો.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top